________________
૨૧.
કટુતાને લીધે સંસારથી કંટાળીને તેને સંસાર છેાડી દેવાનું જચે છે. જ્યાંસુધી સંસારમાં મધુરતા અનુભવાતી હતી ત્યાંસુધી સંસારમાં આસક્તિ રહી અને તેમાં કટુતાનો અનુભવ થતાં જ તત્પ્રત્યે કંટાળા આબ્યા તે જોકે એક પ્રકારનું વૈરાગ્ય છે પરન્તુ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે, એક પ્રકારની સંસારભીતા છે, અને એવી ભીરૂતાથી કરેલા સંસારનો કેવળ ત્યાગ આત્માપકારક થતા નથી, સિવાય કે એ ત્યાગ ભવિષ્યની આત્મનિ ળતા . કિવા રાગદ્વેષત્યાગના કારણરૂપ બને. આવા કંટાળાથી એક વાર સસાર છોડી દીધા પછી જે અવકાશ મળે છે તે દર્મિયાન જો સદ્ગુરૂની પ્રાપ્તિ થાય છે તે ભવસાગરને તરી જવામાં કારણરૂપ મનનાર સાચું વૈરાગ્ય પ્રાપ્ત થવાના દાખલા મળી શકે છે અને તે વખતે એ દુઃખગર્ભિત વૈરાગ્ય સાચા વૈરાગ્યનું નિમિત્તભૂત બન્યું હાવાથી ઉપકારક બને છે, પરન્તુ એ સાચા વૈરાગ્ય વિનાનું દુઃખગર્ભિત વૈરાગ્ય નિષ્ફળ છે અને તેથી જ ગ્રંથકારે તેને ચેાગ્ય રીતે અધમ પ્રકારનું લેખ્યું છે. બીજા પ્રકારનું વૈરાગ્યમેાહુગર્ભિત હાય છે, એટલે કે કેાઈ વ્યક્તિ કે વસ્તુ ઉપર મનુષ્યનો અત્યંત મેાહ અથવા આસક્તિ હાય અને એ મેહની વસ્તુનો નાશ કે વિયેાગ થતાં જે માનસિક દુઃખાનુભવ થાય તે અનુભવના ઉભરાથી વૈરાગ્ય ઉપજે તે મેાહગર્ભિત છે. મેાહભિત વૈરાગ્ય પણ શાશ્વત હેાતું નથી એટલેતે ઉચ્ચ કોટિમાં આવી શકતું નથી. પરન્તુ જેટલું મેહગર્ભિત વૈરાગ્ય શાશ્વત વૈરાગ્યની નિકટમાં છે, તેટલું દુ:ખગર્ભિત વૈરાગ્ય નથા, એટલે દુઃખગર્ભિત વૈરાગ્ય કરતાં માહગર્ભિત વૈરાગ્ય સ્વલ્પ ઉચ્ચ કેાટિએ આવે છે. મનુષ્યને જ્યારે માહુગર્ભિત વૈરાગ્ય ઉપજે છે ત્યારે તેને સંસારસબંધની અને સ્થૂલ વસ્તુવિશેષની અનિત્યતાની સહજ ઝાંખી થાય છે અને તે જ કારણથી દુ;ખગર્ભિત વૈરાગ્ય કરતાં તેની સહેજ ઉચ્ચ કેટિ લેખી છે. મેાહુ એ જેટલેા મનનો પ્રબળ વિષય છે તેટલેા પ્રબળ વિષય સુખદુ:ખની માન્યતા નથી, એટલે એક વાર મેહ ઉપર આધાત થતાં જે વૈરાગ્ય ઉપજે છે તે સુખદુ:ખની માન્યતા પરના આધાત કરતાં કિંચિત બળવાન હેાય છે. કાઇ પણ વિષયમાં જેટલી આક્તિની પ્રમળતા હોય તેટલીજ, એક વાર આસક્તિ ઉપર આધાત