________________
ઘાણી પાસે બાંધી રાખી એક પછી એક સાધુને ઘાણીમાં નાંખી પીલવા માંડયા. સ્કન્ધકે કિંચિત્ પણ ખેદ કર્યો વિના વિચાર્યું:
46
भिन्नः शरीरतो जीवो जीवाद्भिन्नश्च विग्रहः ॥ विदन्निति वपुर्नाशेऽप्यन्तः खिचेत कः कृती ॥ અર્થાત્—જીવ શરીરથી ભિન્ન છે અને શરીર જીવથી ભિન્ન છેઃ એ પ્રમાણે જાણનાર કચેા પંડિત પુરૂષ શરીરને નાશ થાય તાપણુ અંતઃકરણમાં ખેદ ધારણ કરે ? મુનિએ પણ શત્રુ તથા મિત્રને સમાન દૃષ્ટિથી જોનારા અને ક્ષમારૂપી ધનવાળા હતા, તેએક પાલક ઉપર જરા પણ ક્રોધ ન કરતાં મૃત્યુ પામી મેક્ષે ગયા. એ પ્રમાણે ૪૯૮ સાધુઓને નાશ થયા. છેવટે એક કિશાર વયના સાધુને પીલવા તૈયાર થએલા પાલકને સ્કન્ધકે કહ્યુંઃ હે પાલક ! આ યા કરવાચેાગ્ય બાળકને પીલાતા જોવા હું શક્તિમાન , આ નથી, માટે તેની પહેલાં મને પીલ, અને પછી તેને પીલજે. સાંભળીને સ્કન્ધકને વધારે દુ:ખી કરવાની ઇચ્છાથી પાલકે સ્કન્ધકના દેખતાં જ તે સાધુને પીલવા માંડો. સાધુ તેા ધૈર્યવાન હેાઇ શાન્ત ભાવે મરણ પામ્યા, પરન્તુ પાલકના નિ‰ણ કૃત્યથી સ્કન્ધકને બહુ ક્રોધ ચડવો, અને તેમણે ઇચ્છયું કે હવે આવતે ભવે હું આ દુષ્ટ પાલકને તથા તેના રાજાને અને નગરને ખાળી નાંખું. ત્યાં પીલાઇને મૃત્યુ પામી તે વનિકુમારમાં દેવ થયા અને અતિ ક્રાધપૂર્વક તેમણે કુંભકાર નગરને તથા આખા દેશને ખાળી નાંખ્યાં. ત્યાં થએલુ અરણ્ય દંડક રાજાના નામ ઉપરથી દંડકારણ્યને નામે એળખાયું. આમાં શાન્ત ભાવે મૃત્યુને સત્કાર કરનાર પાંચસા સાધુઓને અક્રેધ કિંવા ક્ષમાજ એધ લેવાયેાગ્ય છે અને મુનિએ તે દાખલાના જેવી જ ક્ષમાવૃત્તિ રાખવાની પ્રતિજ્ઞા લેવાની છે. પ્રાણાપહરણના પ્રસંગ આવે તાપણ ક્રોધ ઉપર વિજય મેળવનાર મુનિ એવું જ ચિંતન કરે કે,
धीरेण हि मरिव्वं काउरिसेण हि अवस्स मरिअव्वं । तम्हा अवस्समरणे वरं खु धीरतणे मरणं ॥
અર્થાત્—ધીરાતે મરવું છે, કાયરને પણ અવશ્ય મરવું છે; મરવું અવશ્ય છે તે ધીરપણે મરવું જ સારૂં છે.