________________
૪૧૧
વચન અને કાયા અનિષ્ટ યોગમાં પ્રવતાં હેાય ત્યારે તેમને એવા યેાગમાંથી રાકી. ષ્ટિ-સુખદ યાગમાં પ્રવર્તાવવાં તે ચેગપ્રતિસલેખના તપ કહેવાંય છે. મન ખરાબ વિચારમાં ગતિ કરતું હાય ત્યારે તેને તેમાંથી રેકી સારા વિચારમાં લગાડવું, મુખમાંથી કટુ-કશ વચને નીકળવા જતાં હોય કે નીકળતાં હેાય ત્યારે તેવાં વચનેને રેકી મધુર વચનેાની ઉદીરણા કરવી, અને કાયાના હાથ-પગાદિ અવયવાને સમાધિમાં કાચબાની પેઠે સકેાચીને નિશ્ચલ રાખવાં, એટલે પ્રતિસ લેખના તપ સિદ્ધ થાય. શયનાસનપ્રતિસ લેખના તે નિસ્સંગ દશા છે. મુનિ પેાતાનુ શયન અને આસન એવે સ્થાને રાખે કે જ્યાં તે નિસ્સંગ દશામાં રહી શકે એટલે કે જેના સંગથી ઈંદ્રિયાનું ગેાપન કડીન થઇ પડે તેવાના સંગથી રહિત દશામાં રહે. ઉદ્યાન, દેવાલય, હાટ, પાણીની પરમ ઈત્યાદિ જે સ્થાને મુનિ ઉતરે તે સ્થાને ઇંદ્રિયાના ગેાપનમાં ઉપદ્રવ કરે તેવી વ્યક્તિઓ-સ્ત્રીઓ, નપુંસકેા કિંવા માદા–પશુઓ ન હેાવાં જોઇએ. એવી નિસ્સંગ દશામાં રહેવાથી તે ગુપ્તેન્દ્રિય થઈને વર્તી શકે અને તપસિદ્ધિ કરી શકે. એ પ્રમાણે ખાદ્ય તપના છ પ્રકાર આચરવાથી એક મુનિ કમબંધનાને કાપી શકે અને આવતાં કર્મોને રોકી શકે. (૧૮૨)
[ ખાદ્ઘ તપના વિષય પૂરો થતાં હવે અભ્યંતર તપના વિષયમાં પ્રવેશ થાય છેઃ તેમાં પ્રથમ પ્રાયશ્ચિત્ત નામક અભ્યંતર તપ વિષે કહે છે. ]
સભ્યન્તરતપ: । પ્રાયશ્ચિત્તમૂ | ૬૮૨ | स्याच्चेन्मूलगुणे तथोत्तरगुणे दोषो लघुर्वा महातत्कालं गुरुसन्निधौ मुनिवरैरालोचनीयः स्वयम् ॥ दद्युर्यद्गुरो विशुद्धिनियतं छेदं तपो वेतरस्प्रायश्चित्तमतिप्रसन्नमनसा तत्तद्विधेयं द्रुतम् ॥
અભ્યન્તર તપ: પ્રાયશ્ચિત્ત
ભાવા —મુનિને મૂલ ગુણ—મહાવ્રતામાં અને ઉત્તર ગુણઈયાઁ