________________
૪૦૮
-ઇંદ્રિયાને જે જય કરે છે તે જ શ છે અને એવું રત્વ સંપાદન કરવાતે ઇંદ્રિયાના જયનું સાધન રસપરિત્યાગ આંદરણીય છે; તેથી ઉલટુ ટુબદ્દી વિડ્યો બારારેડ્ મિક્લળમ-જે દુષ્ટ સાધુ હાય છે તે દૂધ, દહીં, ઘી વગેરે વિગચે વિકૃતિઓને વારંવાર ખાય છે. વિકૃતિએ ૧૦ પ્રકારની છે. મધ, માંસ, મિદરા અને માખણ એ અભક્ષ્ય વિકૃતિએ હેાઈ સર્વથા ત્યાજ્ય છે અને દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તથા પક્વાન્ન એ છે વિકૃતિ સયમીને માટે ત્યાજ્ય છે. આ બધા રસા વિકૃતિ કહેવાય છે કારણકે તેને અગડતાં વાર લાગતી નથી—તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે અને મરે છે, તેમ જ તે વિષયાત્પાદક પદાર્થોઁ હાવાથા અસયમના કારણીભૂત બને છે. દૂધ દહીં વગેરે જે છ વિગયા છે તેને એક મુનિ સથા ત્યજી શકતે નથી કારણકે દેહનિર્વાહાથે જેમ ખેારાકની જરૂર છે તેમ આંખેાના તેજની જાળવણી માટે કેટલાક પ્રમાણમાં એ વિગયાની પણ જરૂર હેાય છે, છતાં મુનિ એ વિયાનું સેવન સ્વચ્છંદી રીતે ન કરે તેટલા માટે કહ્યું છે કે
विकृतिकृद्रसानां यत्त्यागो यत्र तपो हि तत् । गुर्वाज्ञां प्राप्य विकृतिं गृह्णाति विधिपूर्वकम् ॥
અર્થાત્—વિકાર કરનારા રસાને ત્યાગ કરવા તે રસપરિત્યાગ નામનુ તપ કહેવાય છે, તેમાં પણ ગુરૂની આજ્ઞા લઇને વિધિપૂર્ણાંક વિકૃતિ ગ્રહણ કરાય. રસરિત્યાગ નામે તપ આદરનાર મુનિ તે જિહવાલૌલ અને વિકારમાંથી બચવા માટે એવા પદાર્થોનું સેવન ઓછું કરે અને છેવટે કેવળ અધ કરે. આટલા માટે તે તપની સિદ્ધિ કરવા ગ્રંથકારે આયંબીલ આદિ કરવાતું વિધાન કરેલું છે કે જેમાં રસહિત–પ્લુખ્ખા અને વિગયરહિત આહાર જ કરી શકાય. કાયક્લેશ તપ એ ખાદ્ય તપને પાંચમેા પ્રકાર છે. પરિહ પોતાથી અને ખીજાથી એમ બેઉ પ્રકારથી ઉત્પન્ન થતા ક્લેશ રૂપ હાય છે અને કાયક્લેશ માત્ર પોતે જ ઉત્પન્ન કરેલા ક્લેશના અનુભવ રૂપ હાય છે એટલા તેમાં ફેર છે, અને તેટલા કારણે તે તપરૂપ છે. યાગનાં ૮૪ આસને કહેવાય છે તેમાંનાં પદ્માસન, વીરાસન, ઉત્કટ્ઠકાસન, લગુડાસન