________________
૪૮૫
एवं योग पदार्थयोरपि पुनर्ज्ञेयोऽन्यगत्यात्मकः । सोऽयं संक्रमणार्थकोऽत्र गदितः शब्दो विचारात्मकः ॥ શુકલ ધ્યાનના પ્રથમ પાદ
ભાવા-શુક્લ ધ્યાનના ચાર પાદમાંના પ્રથમના એ પાદ શ્રુત શબ્દ તથા અર્થ અને યેાગ–મન આદિના વ્યાપારનું કાંઈક આલેખન કરે છે, એટલે એ પાદ સાલખન છે અને ત્રીજો તથા ચેાથે એ એ પાદ અરિહંત ભગવાન ચૌદમે ગુણઠાણે થઇ મેક્ષમાં જાય તે વખતે છેલ્લી ઘડીએ હાય તે પરમ શુદ્ધ અને નિરાલંબન હેાય છે. શુક્લ ધ્યાનીની જે અવસ્થામાં ત્રણે ચેાગ વિદ્યમાન છે તે વખતે યાગમાંથી શ્રુતમાં અને શ્રુતમાંથી ચેાગમાં અનેક પ્રકારે સંક્રમણ થાય છે, માટે ત્યાં વિચાર—નાના વિતર્કોંશ્રિત નામે શુકલ ધ્યાનને પ્રથમ પાદ નિષ્પન્ન થાય છે. (૨૧૨)
શબ્દ અર્થ અને ચેાગતું સક્રમણ,
શબ્દ અર્થ અને ચેાગને આશ્રીતે સંક્રમણ ત્રણ પ્રકારનું જિનવરાએ કહ્યું છે. એક શબ્દનું આલોચન કરીને બીજા શબ્દ પ્રત્યે ગતિ કરવી તે શબ્દસક્રમ; એવી જ રીતે એક યાગને આશ્રય કરીને એક યેાગમાંથી ખીજા યેાગમાં જવું તે ચેાગસક્રમ, અને એક અનુ ચિંતન કરીને ખીજા અર્થ પ્રત્યે જવું તે અસક્રમ; એટલે શબ્દસક્રમ, યેાગસક્રમ તથા અસક્રમ એમ ત્રણ પ્રકારને સક્રમ છે. શુક્લ ધ્યાનના પ્રકારમાં જે વિચાર શબ્દ આવે છે, તેમાં વિચાર શબ્દ ઉક્ત સંક્રમણ અર્થાંમાં વપરાયેલ છે. વિચાર એટલે સંક્રમણહિત એવા અ થાય છે. (૨૧૩)
વિવેચન—સવિચાર ( સવિતક` ) અને અવિચારી ( અવિતર્ક ) એ એ શુક્લ ધ્યાનના પાયામાં શ્રુત (શબ્દ તથા અ) નું અને યાગ ( મન–વચન—કાયા )નું આલખન રહે તેથી એ એ પાયા આલખનહિત છે, અને સૂક્ષ્મયિા અપ્રતિપાતિ તથા ઉચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ એ
પાયા કેવળ આલંબનથા રહિત છે. ધ્યાનમાં આ આલખનહિતતા