________________
केषाञ्चिद्विषयज्वरातुरमहो चित्तं परेषां -
विषावेगोदर्ककुतर्क मूर्च्छितमथान्येषां कुवैराग्यतः। लग्नालर्कमवोधकूपपतितं चास्ते परेषामपि
स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ॥
- ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી – (જ્ઞાનસાર-ઉપસંહાર)
[અહો ! કેટલાકનું ચિત્ત વિષયરૂપ જ્વરથી પીડિત છે, બીજા કેટલાકનું ચિત્ત વિષના આવેગરૂપ અને તેથી તેના પરિણામરૂપ કુતર્કથી મૂર્છિત થયેલું છે, વળી કેટલાકનું ચિત્ત ખોટા વૈરાગ્યરૂપ હડકવા થયો હોય તેવું છે અને બીજા કેટલાકનું ચિત્ત અજ્ઞાનરૂપી કૂવામાં પડેલું છે, પરંતુ થોડાઓનું ચિત્ત જ્ઞાનસારને આશ્રિત હોવાથી વિકારના ભારથી રહિત છે.]
Jain Education International
60
For Personal & Private Use Only
www.jainelibrary.org