Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 507
________________ ૪૪૬ શ્રી યશોવિજય મહારાજ કૃત બાલાવબોધની પ્રશસ્તિ [૨૭૪] વાતાલાલાપાનવત્ વાળવોથો नाऽयं किन्तु न्यायमालासुधौघः । आस्वाद्यैनं मोहहालाहलाय ( लस्य ) ज्वालाशान्तेर्धीविशाला भवन्तु ।। १ ।। [શબ્દાર્થ : વાતા=બાલિકા; જ્ઞાતાપાનવ—લાળ ચાટવા જેવો (એટલે નીરસ); વાતનોધ:=બાળબોધ; બાલાવબોધ; =નથી; અયં=આ; ન્તુિ =પરંતુ; ન્યાયમાલાસુધૌધ:=ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ જેવો; આસ્વાદ્યનં=એનો આસ્વાદ કરીને; મોહાનાનાય (દત્તસ્ય)=મોહરૂપી હાલાહલ ઝે૨ની; જ્વાલા=જ્વાળા; શાન્તÊવિશાલા=શાન્ત થવાથી વિશાળ બુદ્ધિવાળા; ભવન્તુ=થાઓ.] જ્ઞાનસાર અનુવાદ : આ બાલાવબોધ (ગુજરાતી અર્થ) બાલકને મુખની લાળ ચાટવા જેવો નીરસ નથી, પરંતુ ન્યાયમાલારૂપ અમૃતના પ્રવાહ સમાન છે. તેનું આસ્વાદન કરીને મોહરૂપી હલાહલ ઝેરની અગ્નિજ્વાળા શાંત થવાથી (ભવ્ય જીવો) વિશાળ બુદ્ધિવાળા થાઓ ! (૧) વિશેષાર્થ ઃ બ્લોક નં. ૨૭૪ થી ૨૭૬ નો વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૭૫]આતન્નાના મા-રતી ભારતી नस्तुल्यावेशा संस्कृते प्राकृते वा । शुक्तिसूक्तिर्युक्तिमुक्ताफलानां, भाषाभेदो नैव खेदोन्मुखः स्यात् ।। २ ।। [શબ્દાર્થ : આતત્ત્વાના=વિસ્તારનારી; મા–રતી પ્રતિભા અને પ્રીતિ; મારતી=વાણી ન: =અમારી; તુવેશા=સમાન આદર (આગ્રહીવાળી); સંતે પ્રાતે વા=સંસ્કૃતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514