Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 502
________________ ઉપસંહાર ૪૪ ૧ ક્રિયા એમ બંને હોય તો જ મોક્ષ છે, તો પણ એ બેમાં પહેલાં જ્ઞાનને સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા એ બેમાં ક્રિયા વગરના જ્ઞાનને ચડિયાતું બતાવવામાં આવ્યું છે. ક્રિયા જ્ઞાનથી પવિત્ર બનેલી હોય તો જ તે ફલદાયી નીવડે છે. નિશ્ચયનયથી જોઈએ તો જ્ઞાનનો ઉત્કર્ષ એ જ ક્રિયા છે એટલે કે વિરતિરૂપ ચારિત્ર છે. ઉચ્ચ દશા પ્રાપ્ત થતાં ચારિત્ર જ્ઞાનથી ભિન્ન હોતું નથી. [૨૬] સિદ્ધિ સિદ્ધપુરે પુરપુરસ્પર્ધા નધ્ધવા श्चिद्दीपोऽयमुदारसारमहसा दीपोत्सवे पर्वणि । एतद् भावनभावपावन मनश्चञ्चच्चमत्कारिणां तैस्तैर्दीपशतैः सुनिश्चयमतैर्नित्योऽस्तु दीपोत्सवः ।।१३।। [શબ્દાર્થ સિદ્ધિ=સિદ્ધિ, સમાપ્તિ, સિદ્ધપુર =સિદ્ધપુરમાં; પુરપુર:=ઇન્દ્રના નગર; સ્પર્ધાનંદે સ્પર્ધા કરનાર; નશ્વવાં પ્રાપ્ત કરીને; વિદ્દીપ: જ્ઞાનરૂપી દીવો; મયં આ; ફારસીરમહા=અતિશય અને સારભૂત (શ્રેષ્ઠ) તેજ સહિત; વીપોત્સવે=દિવાળીમાં; પર્વ=પર્વમાં; ત=આ; બાવનમાવપાવન=ભાવનાના ભાવથી (રહસ્યથી) પવિત્ર; મનષ્યષ્યમાંરિણાં મનમાં થતા ચમત્કારવાળા જીવોને; તેર્ત =તે તે; વીપ શર્ત =સેંકડો દીવા વડે; સુનિયતૈ: સારા નિશ્ચયમતરૂપ વડે; નિત્ય =હંમેશાં; મસ્તુ હો; વીપોત્સવ:=દીપોત્સવ, દિવાળી.] અનુવાદઃ ઇન્દ્રના નગરની સ્પર્ધા કરનાર સિદ્ધપુર નગરમાં, અતિશય અને સારભૂત તેજસહિત આ જ્ઞાનરૂપી દીપક દિવાળીના પર્વમાં સંપૂર્ણ થયો. આ (ગ્રંથ) ભાવનાના રહસ્યથી પવિત્ર થયેલા મનમાં થતા ચમત્કારવાળા જીવોને, તે તે સમ્યફનિશ્ચયમતરૂપ સેંકડો દીવાઓ વડે, હંમેશાં દીપોત્સવરૂપ હો! (૧૩). વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં રચનાસ્થળનો અને રચનાકાળનો નિર્દેશ કર્યો છે. એમણે આ ગ્રંથની રચના ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514