________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬e
જીવ. ૭
આનંદ લહેરે ઉછળે, ધ્યાનસાગરમાંહિજી; જ્ઞાન દર્શન ચરણ સ્થિરતા, એકચિત્ત પ્રવાહરે. ધ્યાન સરવર હંસ ખેલે, આનંદ અપરંપાર; બુદ્ધસાગર ભકિતભાવે, થયે સફલ અવતારરે,
જીવ૮
part alles era a
અનંત જ્ઞાન ભંડાર આત્મા
ઝુલણ, ઋદ્ધિ સિદ્ધિ ઘણી ચેત ચેતનમણિ, જ્ઞાનને શેયરૂપે સુહા; શેયથી ભિન્ન તું જ્ઞાનથી ભિન્ન નહિ, આતમા ય રૂપે કહાયે. યથી ભિન્ન નહિ જ્ઞાનપર્યાયથી, જ્ઞાનથી સર્વ સાપેક્ષાગે; જ્ઞાન તે ધર્મ છે મુખ્ય લક્ષણપણે; શાન વણ આતમા દુ:ખ ભોગે. કેવલ જ્ઞાનથી સિદ્ધિના શર્મમાં; આતમાં ઝીલતે તત્વ ગી; જ્ઞાન વણ આંધળે જીવ સમજે નહિ; આત્મ ત્રાદ્ધિ થકી છે વિયેગી. અદ્ધિ ૩ નિત્ય અભ્યાસથી જ્ઞાન શકિત વધે; કેવલ જ્ઞાન અને પ્રકાશે; ધર્મઉત્સાહથી વીર્ય શકિત જગે, વીર્ય શકિત અનંત પ્રભાસે. પિગ ઉદ્યોગથી મુકિત સંપાનમાં,
For Private And Personal Use Only