Book Title: Kumarpal Prabandh Author(s): Maganlal Chunilal Vaidya Publisher: Maganlal Chunilal Vaidya View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. શ્રીમંત સરકાર મહારાજા સાહેબની સ્વારી કડી પ્રાંતમાં ગઈ હતી, તે વખતે પાટણના પ્રખ્યાત જૈન ભંડાર તેઓ સાહેબના જેવામાં આવતાં તેમાંના ઉપયોગી અને દુર્લભ ગ્રંથની નકલે લેવાનું તથા તેમાંથી સારા ગ્રંથની પસંદગી કરી તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવાનું ફરમાન થયું. જનસમૂહમાં કેળવણીને બળ પ્રસાર દેશી ભાષાની મારફતે થવાને વિશેષ સંભવ હોવાથી પ્રાકૃત ભાષાનું સાહિત્ય (પુસ્તક મંડળ) વધારવાની અગત્ય શ્રીમંત સરકાર મહારાજા સાહેબને જણાઈ. એટલે સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાંથી સારા પુસ્તક પસંદ કરી તેમનું મરાઠી તથા ગુજરાતી ભાષાઓમાં ભાષાંતર કરાવવાની કિંવા તે આધારે સ્વતંત્ર પુસ્તકે રચાવવાની આજ્ઞા કરવામાં આવી. કુમારપાળ પ્રબંધ, પાટણ જૈન ભંડારમાંથી મેળવેલા ગ્રંથ પૈકી જે જે ભાષાંતર માટે મુકરર થયા છે તે મહેલે એક ગ્રંથ છે અને તેનું ભાષાંત્તર રા. રા. મગનલાલ ચુનીલાલ વૈદ્ય રહેવાસી વડેદરાના એમની પાસે ઈનામ આપી કરાવવામાં આવ્યું છે. હિ. તા. For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 325