________________
૨૮.
બંધનકરણ,
-
-
-
-
-
-
-
-
'એ પ્રમાણે ચગસ્થાનમાં અને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ કહીને હવે જઘન્ય અવસ્થાન કાળ કહે છે.
સૂળગાથા ૧૩ મી. एगसमयं जहन्नं, ठाणाणप्पाणि अट्ठसमयाणि । उभओअसंखगुणियाणि,समयसोऊणठाणाणि॥१३॥
ગાથાર્થ–સર્વ સ્થાનેને જઘન્ય અવસ્થાનકાળ એક સમય માત્ર છે, અષ્ટસામયિક ચગસ્થાને અલ્પ છે, અને ઉભય પાર્થવત્તિ એકેક સમય હીન ગરથાને અસંખ્ય ગુણ છે.
ટીકાથ–પૂર્વોકત સ્વરૂપવાળાં સર્વ રોગ સ્થાનેનું જઘન્યથી એક સમય માત્ર અવસ્થાન છે. વળી પણ જે અપર્યાપ્ત સૂત્મનિદ
ગ્ય અસખ્ય ચેરસ્થાને કે જેને પૂર્વે કાળનિયમ દર્શાવ્યે નથી તે અસ્થાનેની જઘન્યથી અથવા ઉત્કૃષ્ટથી પણ એક સમયની જ સ્થીતિ છે, કારણ કે સર્વ અવયસજી અયયસ અવસ્થામાં વર્તતા છતા પ્રતિ સમય અસંખ્યગુણ ગવૃદ્ધિએ વધે છે, તેથી તે ચાણસ્થાનનું અવસ્થાન એક સમય સુધી જ હોય છે
(ઈતિ સમય પ્રરૂપણા) એ પ્રમાણે સમયપ્રરૂપણ કરીને હવે એ ચતુસામયિકાદિ ચગસ્થાનેનું અ૫બહુત્ર કહે છે,
અષ્ટ સામયિક ચગસ્થાન અલ્પ છે કારણ કે શેષ સપ્ત અથવા તે યોગસ્થાને છવ એટલા કાળ સુધી ટકી શકે છે તે પછી અવશ્ય ગાતર થાય
૧ કરણ અપર્યાપ્ત છે. ૨ આઠ સમયની સ્થિતિવાળાં તે અણસામયિક ઇતિ સર્વત્ર,