Book Title: Karmprakruti Tika Bhashantar
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 651
________________ કર્મપ્રકૃતિ, - ૭૩૫ વધિયુકત જીવને હય, અને મન પવની જ અનુસત્તા વિપુલ મતિ મનાયર્થવજ્ઞાનીને હેય છે. ટીકાથ–મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ ચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનાવરણ એ ૪ પ્રકૃતિની જ અનુસત્તા કૃતસમાને એટલે સકલકૃતના પારગામિન અર્થાત્ ચતુર્દશપૂર્વધરને હોય છે, અને તે પણ ચેષ્ટલબ્ધિકને એટલે શ્રુતઅર્થની ઉ૦ લબ્ધિમાં વર્તવાને જ અનુભાગસરા હોય છે. અહિં તાત્પર્ય એ છે કે મતિજ્ઞાનાવરણાદિ ૪ પ્રકૃતિની જ અનુભાગસત્તાને સ્વામિ ઉત્કૃષ્ટ કૃતાર્થને પ્રાપ્ત થયેલ ચતુર્દશપૂર્વધર જાણવા. તથા અવધિ જ્ઞાના વરણ અને અવધિ દર્શનાવરણરૂપ અવધિબ્રિકની જ અનું ભાગ સત્તા પરમાવધિજ્ઞાન વડે હોય છે, અર્થાત્ અવધિ જ્ઞાનાવરણ અને અવધિ દશનાવરણની જ અનુ. સત્તાને સ્વામિ પરમાવધિયુક્ત જીવ જાણુ. તથા મને જ્ઞાન એટલે જઘન્યાનુભાગ સત્તાવાળું મનપર્યાયજ્ઞાન વિપુલમ પર્યાયજ્ઞાનીને જાણવું. એમાં સ્વામિત્વ ભાવના અવધિ જ્ઞાનાવરણવત્ જાણવી. ( અર્થાત્ મન પર્યાવરણની જ સત્તાને સ્વામિ વિપુલમનઃ પર્યાયી જાણ). લબ્ધિ સહિત, જીવને ઘણે અનુભાગ વિનાશ પામે છે તે કારણથી પામોહિત ઈત્યાદિ કહ્યું છે. તથા જે જવ અનુભાગસત્તાના સ્વામિ તેજ જ અનુસત્તાના પણ સ્વામિ જાણવા. (તિ ૪૦ કનુમાનરાdiefમ). . હવે અનુભાગસત્તાસ્થાનની મેરાપના કરે છે बंधहयहयहउप्प-त्तिगाणि कमसो असंखगुणियाणि उदयोदीरणवजाणि, होति अणुभागठाणाणि॥२४॥ ગાથાર્થ બત્પત્તિક, હત્પત્તિક, ને હતોત્પત્તિક એ ત્રણે અનુસત્તાસ્થાને અનુક્રમે અસંખ્યગુણ છે, ઉદય ને ઉદીરણ જન્ય અનુસ્થાને વજીને બધત્તિક હત્પત્તિકને હતત્પત્તિ અનુસત્તાસ્થાને અનુક્રમે અસંખ્ય ગુણ છે. |

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667