________________
છે અથ રૂપરામની
1
એ પ્રમાણે સવિસ્તરપણે ઉદીરણુકરણ કહીને હવે ઉપશમનાકરણ કહેવાને અવસર છે, ત્યાં ૧ પ્રથમ સમ્યકત્પાદ પ્રરૂ. ૫ દર્શન મેહનીયક્ષપણ ૨ દેશવિરતિ લાભ પ્રરૂપણ ૬ દર્શન મેહનીચોપશમના 5 સર્વવિરતિ લોભ પ્રરૂપણા ૭ ચારિત્ર મેહનીપશમના ૪ અનંતાનુબધિ વિસાજના ૮ દેશપશમના
એ ૮ દ્વાર ભેદાનભેદ સહિત કહેવાના છે, તેમાં પ્રથમ સેરાનભેદ સહિત ઉપશમનાકરણ સર્વ પ્રકારે કહેવું અતિ અશકય છે, તેથી જેટલે અંશે વ્યાખ્યાન કરવામાં પિતાની અશક્તિ છે તેટલે અંશે તેના (ઉ૫૦ ના) જાણકાર આચાર્યોને આ આચાર્ય (શ્રી શિવશર્મસૂરિ) નમસ્કાર (પ્રથમ ગાથા વડે) કરે છે. करणकयाऽकरणाविय, दुविहाउवसामणा यबिइयाए अकरण अणुइनाए, अणुयोगधरे पणिवयामि ॥१॥
ગાથાથ– અહિં કરણકૃત અને અકરણકૃત એ બે પ્રકારની ઉપશમના (દેશપશમના) છે, તેમાં અકરણકૃત અને અનુદીર્ણ એ બે નામ પર્યાયવાળી બીજી ઉપશમનાના (અકરણપશમનાના જ્ઞાનને ધારણ કરનાર આચાર્યોને હું (શિવશર્મસૂરિ) નમસ્કાર કરું છું. * ટીકાથ–અહિં કરણુકૃત અને અકરણકૃત એ પ્રમાણે છે પ્રકારની ઉપશમના છે, ત્યાં યથાપ્રવૃત્ત, અપૂર્વ, અને અનિવૃત્તિ એ ૩ કરણને સાધ્ય જે ક્રિયા વિશેષ તે જાળ કહેવાય છે. અને તે