________________
કમ્ પ્રકૃતિ,
કરપુ
શેષ ૨૪. ધ્રુવસત્તાક, તથા મિથ્થાત્મ, ૨ વેદનીય, અને નીચાત્ર સહિત ૨૮ પ્રકૃતિયાના સક્રમ સાંતિ, તથા ધ્રુવભાંગે જાણવા. કારણકે અધ્રુવસત્તાક પ્રકૃતિયાના'તા સત્તાની ધ્રુવતાથીજ સક્રમ પણ સાદિ ધ્રુવ છે, ને શાતા, અશાતા, અને નીચગેત્રને તા પરાવર્ત્ત માનપણુ' હાવાથીજ સાદિ અધવ સ’ક્રમ છે. તથા મિથ્યાત્યના સક્રમ તા વિશુદ્ધ સમ્યગદ્રષ્ટિનેજ થાય છે, ને વિશુદ્ધ સમ્યગ દ્રષ્ટિ પશુ તા કદાચિત પ્રાપ્તિ વાળું છે, તેથી તે મિથ્યાત્વના સ‘ક્રમ પણ સાદિ ધ્રુવજ છે.
એ પ્રમાણે સ'ક્રન્ચમાણુ પ્રકૃતિયાના સંક્રમનુ સાદિ અવાદિ પશુ' દર્શાવીને હવે પતદ્મહે પ્રકૃતિનુ સાદ્યાÇિપણું દર્શાવે છે.
મૂળ ગાથા ૭ મી.
मिच्छत्तजढा य परि-गहंमि सव्व धुवंबधपगईओ नेया चउ विगप्पा, साई अधुवा य सेसाओ ॥७॥
ગાથાથ:-પત ગ્રહપણાને આયિ (કાળની ચતુલગી વિચારતાં ) મિથ્યાત્વ સિવાયની સર્વે કુણખન્તિની પ્રકૃતિયાની પતગ્રહેતા સાવાદિ ચાર પ્રકાર છે, ને શેષ સર્વ પ્રકૃતિચેાની પતદ્મહતા સાદિ ધ્રુવ છે.
ઢીકાર્ય—મિથ્થાવાના=મિથ્યાત્મરહિત સર્વે પણ ધ્રુવન્ધિ ની પ્રકૃતિયા ૫ જ્ઞાનાવરણ, ૯ દનાવરણુ, ૧૬ કષાય, ભય, કુચ્છા, તૈજસસક્ષક, વર્ણાદિ ૨૦, અનુલઘુ, ઉપઘાત, નિર્માંણુ, અને ૫ અન્તરાય એ ૬૭ ધ્રુવબન્ધિની પ્રકૃતિયાની પતદ્મહેતા સાહિ, અનાદિ, ધ્રુવ તે ધ્રુવ એ ચારે પ્રકારની જાણવી, કારણ કે એ ૬૭ ધ્રુવમશ્વિની પ્રકૃતિયા આપ આપણા અન્ધન્યવચ્છેદ સમયે પતગ્રહરૂપ ન થાય, અર્થાત્ તે અવસરે એ ૬૭ પ્રકૃતિચેામાં કોઇ પણ પ્રકૃતિનુ કલિક