________________
ક્રમ પ્રકૃતિ.
મૂળ ગાથા ૭૯ મી.
वग्गुक्कोसठिईणं, मिच्छत्तुकोसगेण जं लद्धं सेसाणं तु जहन्नो, पल्लासंखेजगेणूणो ॥ ७९ ॥
૨૭૭
ગાથા-સ્વવગ ની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ વડે ભાગ આપતાં જે પ્રાપ્ત થાય તેમાંથી પલ્યાપમના` અન સખ્યાતમાભાગ હીન કરતાં જે સ્થિતિ રહે તેટલા શેષ પ્રકૃતિના જઘન્યસ્થિતિમ"ધ જાણવા.
ટીકા :અહિ જ્ઞાનાવરણ પ્રકૃતિના સમુદાય તે જ્ઞાનાવરશીયવગ, દશનાવરણ પ્રકૃતિના સમુદાય તે દશનાવરણીયવગ, વેદનીય પ્રકૃતિયાના સમુદાય તે વેદનીય, દન મેહનીય પ્રકૃતિએના સમુદાય તે દશ નમેહનીયવગ, ચારિત્ર માહનીય પ્રકૃતિયાના સમુદાય તે ચારિત્રમેહનીયનગ, નાકષાય મેહનીય પ્રકૃતિના સમુદાય તે નાકષાય સાહનીય વર્ગ, નામ પ્રકૃતિયાના સમુદાય તે નામ વગ, ગાત્રપ્રકૃતિના સમુદાય તે ગોત્રવર્ગ, ને અન્તરાય પ્રકૃતિયાના સમુદાય તે અન્તરાય વ કહેવાય છે. એ વર્ગોની આપ આપણી જે ૩૦ કાડાકાડી વિગેરે સ્થિતિ, તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકાડીસાગરાપમવડે ભાગ આપતાં જે પ્રાપ્ત થાય, તેમાંથી પલ્યાપમના અસખ્યાતમા ભાગ ન્યૂન કરતાં જે સ્થિતિ રહે, તેટલું પૂર્વોક્તપ્રકૃતિથી શૈષપ્રકૃતિયાનું જધન્યસ્થિતિપ્રમાણ જાણવું. તે આ પ્રમાણે
દનાવરણીય ને વેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાઢાકાડી સાગર છે, તેને મિથ્યાત્વની ૭૦ કાડાકોડી સાગર સ્થિતિ વડે ભાગ આપતાં 'શૂન્યથી શૂન્યનો નાશ થાય એ ભાગાકારના નિયમને અનુ
૧
૧. અપૂર્ણાંક ગણિતની રીતથી શૂન્યાપવત્તનાપૂર્વક ભાગાકાર નીચે
35