________________
કર્યપ્રકૃતિ,
NumWMANRAANVARANAN
નન
નનન
પ્રાગ્ય પૂર્વોકત ૩૦ માંથી ઉતવિનાની ૨૯ પ્રકૃતિ બંધાય તે, અવસરે ૨૯ના પતગ્રહમાં ૧૦૨ પ્રકૃતિને સંક્રમ થાય છે..
તથા ૯૬ ની સત્તાવાળા અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, ને પ્રમત્તયતિ એ ત્રણને પૂર્વોકત દેવગતિપ્રાગ્ય ૩૦ માંથી આહારક-- કિક બાદ કરીને જીતનામ સહિત ૨૯ પ્રકૃતિ બધાય તે અવસરે ૨૯ ના પતગ્રહમાં ૯ પ્રકૃતિ સંક્રમે છે. '
અથવા તીર્થંકર નામકર્મની સત્તાવાળા અપર્યાપ્ત મિથ્યાષ્ટિ નારકને મનુષ્યગતિપ્રાગ્ય મનુષ્યદ્રિક-પચે–ત્રસાદિ ૪-સ્થિર વા અસ્થિર-શુભ વા અશુભ-સુભગ વા દુર્ભાગ–અદેયે વા અનાયવશ વા અયશ-સંસ્થાન ૧-સંઘયણ ૧–વણીદિ ૪અગુo-ઉપ૦–તૈ૦-કામ-નિમ –ઔદાર ર–સુસ્વર વા – પરા-ઉશ્વા–પ્રગતિ –એ ૨૯ પ્રકૃતિ બંધાય તે અવસરે એ ૨૯ પ્રકૃતિરૂપ પતગ્રહમાં સત્તાગત ૯૬ પ્રકૃતિ સક્રમે છે.
- તથા એજ ૯૯ની સત્તાવાળા અવિરત, દેશવિરત, ને પ્રમતને જીનનામ સહિત દેવપ્રાગ્ય ૨૯ પ્રકૃતિ બંધાતાં જીનનામ કર્મની પ્રથમ બંધાવલિકા પર્યત ૨૯ ના પતગ્રહમાં ૯૫ પ્રકતિએ સંકે છે.
અથવા ૫ ની સત્તાવાળા એકેન્દ્રિયાદિ ને પૂકતે દ્વિીન્દ્રિયપ્રાગ્ય ૩૦ પ્રકૃતિમાંથી ઉદ્યોત રહિત ૨૯ પ્રકૃતિ બંધાતાં એ ૨૯ ના પતગ્રહમાં ૫ પ્રકૃતિ સંક્રમે છે.
તથા ૩૦ ના પતગ્રહમાં ૭-૮૪–૮૨ ને સકમં જે રીતે પ્રથમ કહે તે રીતે જાણુ.
મુળ ગાથા ર૭ મી. अठ्ठावीसाए वि, ते बासीइ तिसय वजिया पंच ते च्चिय बासीइ जुया, सेसेसुं छन्नुइ य वजा ॥२७॥
47