________________
કર્મપ્રકૃતિ.
૧ અનિવૃત્તિ સ્થાન છે ત્યાં સુધી સંઘર્ષ કાળ એજ અહ૫મહત્વ છે, ठिइकंडग मुक्कसं, पि तस्स पल्लस्स संखतमभागो ठिइबंधबहुसंहस्से, सेकेकं जं भणिस्सामो॥ ३६॥
ગાથાર્થ –ઉત્કૃષ્ટથી પણ પાપમના સંખ્યાતમાભાગ સ્થિતિડકને સ્થિતિઘાત થાય છે. ઘણા હજારે સ્થિતિબંધ યતીત થયે છતે સાત કર્મમાં પ્રત્યેક કર્મનું જે જે થાય છે તે કહીશ
ટીકાઈ––અનિવૃત્તિ કરણમાં પ્રવેશેલા ચારિત્રમોહપાશમક જીવને ઉત્કૃષ્ટથી પણ પપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિ કડકને ઘાત થાય છે, અને જઘન્યથી પણ તેટલેજ સ્થિતિ અંક હેણાય છે, પરંતુ જઘન્યપદ ભાવી સ્થિતિ ખડી તે ઉત્કૃષ્ટપદીય સ્થિતિ અંડથી અંતિલઘુ જાણ. અહિં તાત્પર્ય એ છે કે – અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા જીવને ઉ૦ સ્થિતિઘાત પણ પલ્યોપમના સંખ્યાતેમા ભાગ પ્રમાણને જ થાય છે, પરંતુ અધિક નહિ, અને અનિવૃત્તિના પ્રથમ સમયે તેની (ચારિત્ર મેહની) દેશપશમના, નિધત્તિ અને નિકાચના કરણે વિચ્છેદ પામે છે, અને હજારે સ્થિતિ ઘર્ત વ્યતીત થયે છતે બધ્યમાન પ્રકૃતિને સ્થિતિબંધ ઘણા હજાર (સહસ પૃથકત્વ) સાગરેપમ પ્રમાણ થાય છે, તેથી અતિવૃત્તિકરણ કાળના સંખ્યાત ભાગ વ્યતીત થયે છતે અસંજ્ઞિ પચેન્દ્રિયની સ્થિતિબંધ એટલે સ્થિતિબંધ થાય છે. તદનેતર ઘણા સ્થિતિ વ્યતીત થયે છતે ચતુરિન્દ્રિય સમાન સ્થિબંધ થાય છે. તદનાર પુનઃપણ ઘણા સ્થિતિખંડ વ્યતીત થયે છતે ત્રીન્દ્રિય તુલ્ય સ્થિતિબંધ થાય છે. તદનંતર એ પ્રમાણે જ હીન્દ્રિય તુલ્ય રિબંધ થાય છે, તદનતર પણ એ પ્રમાણે એકેન્દ્રિય તુલ્ય સ્થિ બંધ થાય છે. અહિંથી આગળ હજાર સ્થિતિબંધ વ્યતીત થયે છતે આયુ વિના ૭ કર્મોનું પ્રત્યેકનું જે કઈ થાય છે તે કહીશ.
81