________________
અથ ઉપશમનાકરણ
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
અને અપવર્તનાકરણ પ્રવર્તે છે. અને ઉપશાન્ત મોહથી પડત પ્રાણી પદ્યાનુપૂર્વીએ પ્રમત્ત સંચતગુણસ્થાન સુધી આવે છે. • ટીકાર્થ–ઉપશાન્ત થયેલી મેહનીચની પ્રકૃતિ અકરણા એટલે કરણરહિત થાય છે, અર્થાત્ સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તનઉદીરણા–નિધરિ–અને નિકાચના એ ૬ કરોને અગ્ય થાય છે. પુના દર્શન મેહનીયની ૩ પ્રકૃતિ તે ઉપશાન્ત થયે છતે પણ તેઓની સંક્રમણ અને અપવર્તન થાય છે. તેમાં મિથ્યાત્વને અને મિશને સમ્યકત્વમાં સંક્રમ થાય છે, અને અપવર્તના તે ત્રણેની થાય છે. આ ઉપશમનાને સર્વવિધિ કે ધસહિત શ્રેણિ પ્રતિપન્ન જીવની અપેક્ષાઓ જાણુ, અને જ્યારે માનસહિત શ્રેણિને અગીકાર કરે છે તે વખતે માનને અનુભવતે છતેજ નપુંસક વેપશ મનાની પદ્ધતિએ પ્રથમ ૩ ક્રોધને ઉપશમાવે છે. તદનતર કોપશમનાની પદ્ધતિએ માનત્રિકને ઉપશમાવે છે, અને શેષવિધિ પૂર્વોક્ત રીતે જાણ. પુનઃ જ્યારે માયા સહિત શ્રેણિ માંડે ત્યારે માયાનેજ અનુભવતે છતે નપુંસકે પશમનાની રીતીએ પ્રથમ ક્રોત્રિકને, અને તદનતર માનત્રિકને ઉપશમાવે છે, ને તદનાર કાપશમનાની રીતીએ માયાત્રિકને ઉપશમાવે છે, અને શેષવિધિ તે પ્રમાણેજ જાણ, તથા જ્યારે લેભસહિત શ્રેણિ માંડે ત્યારે લોભને જ અનુભવતે છતે નપુસકેપશમનાની વિધિએ પ્રથમ ક્રોત્રિકને, તદનંતર માનત્રિકને અને તદનતર માયાત્રિકને ઉપશમાવે છે, અને તદનંતર પૂર્વોક્ત પ્રકારે ભત્રિકને ઉપશમાવે છે.
હવે નિપાત નિષિ કહેવાય છે—ભવક્ષયથી, અને અધ્યાક્ષયથી એ પ્રમાણે બે પ્રકારે ઉપશમશ્રણથી પડવું થાય છે, ત્યાં આયપૂર્ણ થતાં મરણ પામતા જીવને મારા પતિ, અને ઉપશાન્તાહ ગુણસ્થાનકને કાળ પૂર્ણ થતાં પડતા જીવને પાર જાપતિ હોય છે. તેમાં જે ભક્ષયથી પડે છે તે જીવને પ્રથમ સમયથીજ સર્વકરણે પ્રવર્તે છે, અને પ્રથમ સમયે જે કર્મો ઉદી
થતાં મરણ પામતી
થતાં પંડતા
તેને પ્રથમ