________________
કર્મપ્રકૃતિ.
૩૦૧
પર
ન
ને અશુભ પ્રકૃતિને રસ શેષાતકી (કટુ ચીજ વિશેષ)ને લિમ્બડા દિ સરખા (કટક) છે. કહ્યું છે કે–રોપાનિયુવમો, સમાજ સુરજ ણીશંકુવો (ગતાર્થવ પર હજુવો શર્કરાસદશ ઈતિવિશેષ). ક્ષીરદિન (દુધાદિકને) જે સ્વાભાવિક રસ તે એક
સ્થાનિક, બે શેર ક્ષીરને ઉકાળીને એક ર રાખતાં જે રસ થાય તે ક્રિસ્થાનિક ને ત્રણ શેર દુધાદિને ઉકાળીને એક શેર રાખતાં જે રસ થાય તે વિસ્થાનિક રસ, અને કાર શેરને ઉકાળીને એક શેર રાખતાં જે રસ થાય તે ચતુ સ્થાનિક રસ કહેવાય. પુનઃ એક
સ્થાનિક રસમાં પણ એક બિંદુ, એક ચૂલુક, એક પસલી એક ખે એક કરક, એક કુંભને એક દ્રણાદિ પ્રમાણે જલ મેળવતાં તે એક સ્થાનિક રસ પણ મદ, મતરાદિ અસખ્ય ભેદપણને પામે. એ રીતે ધિરથાનિક આદિ પણ અસંખ્ય ભેદપણુને પામે. એ કથનાનુસારે કર્મોના અનુભાગમાં (રસમાં) એક સ્થાનિક વાદિ સ્વબુદ્વિએ વિચારવું. કર્મોના એક સ્થાનિક રસથી વિસ્થાનિકાદિ રસ અને ક્રમે અનન્તગુણ છે. કહ્યું છે સતગુણિયા ળિયો
તથા કેવલજ્ઞાનાવરણ વિના જ જ્ઞાનાવરણને, કેવલ દર્શાવરણવિના ૩ દર્શનાવરણને, પુરૂષદ, સંજવલન ચતુષ્ક, અને અન્તરાય પંચક એ ૧૭ પ્રકૃતિને બળની અપેક્ષાએ ચારે પ્રકારને રસ સંભવે છે (અર્થાત્ ચાર પ્રકારને રસ બધાય છે. તે આ પ્રમાણે એકસ્થાનિક, વિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુસ્થાનિક તથા શેષ શુભાશુભ પ્રકૃતિને ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ને ચતુસ્થાનિકરસ
૧ આ સ્થાને કેટલાએક જીજ્ઞાસુઓ ૧ શેર રસને ઉકાળીને છ શેર ના શેર ને શેર રાખે તે અનુક્રમે ત્રિસ્થાનિક, દિસ્થાનિક ને ચતુરથાનિક રસ થાય એમ ગણે છે, પરંતુ એ રીતે ગણવામાં ત્રિસ્થાનિક રસમાં ભૂલ આવે છે, કારણ કે સિદ્ધાંતની રીતે એ ૧ શેરના ત્રીજા ભાગે ૦ શેર ને ૬ પિસાભાર રસ આવે છે માટે એ ગણત્રી ભૂલવાળી છે.
૨ આ અનંતગુણપણું રસના સમુદાયની અપેક્ષાએ છે, પરંતુ અનન્તપનિધાની પરિપાટીએ નહિ,