________________
થ૭૮
સંક્રમણ,
-
ન
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
રિથતિને મનુષ્યદિક બાંધતે જીવ તે મનુષ્યદ્રિકમાં સકમાવે, અને ત્યાં પણ (મનુષ્યદ્રિકમાં પણું) સંકમ્યા પછી આવલિકા માત્ર કાળ સુધી સર્વકરણને અસાધ્ય હેવાથી સંકમાવલિકા વ્યતીત થયે છતે ઉદયાલિકાથી ઉપરની સર્વ પણ સ્થિતિને પુનઃ દેવદિક બાંધતો જીવ દેવદ્રિકમાં સંક્રમાવે છે. એ પ્રમાણે શેષ સમાસ્કૃષ્ટ પ્રકૃતિને પણ ઉ૦ સ્થિતિસંક્રમ ૩ આવલિકાહીન જાણુ.
એ પ્રમાણે જે પ્રકૃતિને અન્ય હેતે છતે જ તેની સંક્રમથી ઉત્કૃષ્ટસ્થિતિ થાય છે, તેજ પ્રકૃતિનું. ઉ૦ સ્થિતિસક્રમ પ્રમાણ કહ્યું. અને હવે પુનઃબંધવિનાજ કેવલ સકેમથીજ જે પ્રકૃતિની સ્થિતિ ઉત્કૃષ્ટ થાય છે. તે પ્રકૃતિનું ઉ૦ સ્થિસંક્રમ પ્રમાણ દર્શાવે છે,
મૂળગાથા ૩૦ મી मिच्छत्तस्सुक्कोसो, भिन्नमुहुत्तूणगो उ सम्मत्ते मिस्से वंतोकोडा-कोडी आहार तिथ्ययरे.॥३०॥
ગાંથાથી–મિથ્યાત્વનો ઉ૦ સ્થિતિસકમ અન્તર્મુહૂહન
૧. ૨૦ કડાકડિ સાગરને ૨૦૦૦ સમયાત્મક કલ્પતાં નરકદિકની ૨૦૦૦- સમયપ્રમાણ સ્થિતિ બાંધ્યા બાદ ૧૦ સમયાત્મક બધાવલિકા
વ્યતીત થતાં ૧૮ સમયાત્મક ઉદયાવલિકા સિવાયના શેષ ૧૯૯૦ સમયની સ્થિતિવાળા ૧૮ સમય મનુષ્યદિકના ૧૫૦૦ માંથી (બંધાવે. ના)
ન બાદ કરતાં ૧૪૯૦ સમયમાં સંક્રમાવીને મનુષ્યઠિકની સ્થિતિ ૧૯૯૦ સમયની કરે છે, તદનંતર સંક્રમાવલિકાના ૧૦ સમય બાદ કરતાં ૧૯૮૦ સમયની સ્થિતિમાંથી ઉદયાવલિકાના ૧૦ સમય સિવાયની ૧૯૭૦ સમયની સ્થિતિ દેવદિકના ૧૫૦૦ સમયમાં સંક્રમાવીને દેવદિકની સ્થિતિને ૧૯૭૦ સમયપ્રમાણુ કરે છે. અહિ હીન સમયસંખ્યામાં વધુ સમયસંખ્યાને સવળે થાય નહિ તેથી બે લતા મલીને પણ વધુ સમયસંખ્યાવાળીજ એક લતા કાયમ રહે એજ કાળસંક્રમની સ્થિતિ છે. (ઈતિ ઉદાહરણ