________________
કમ પ્રકૃતિ.
• એ આવલિકાનાં ખાંધેલાં એકસ્થાનિકરયુકત સ્પ કા છે તે જ્યારે સક્રમે ત્યારે તેજ તેઓને જ૦ અનુ॰ સક્રમ જાણવા.'
. G
૩
તથા લેલાલુ પૂર્ણાંકત પ્રકૃતિચેાથી વ્યતિરિકત સર્વ પ્રકૃતિચેના દ્વિસ્થાનિકરસયુકત સÖઘાતિસ્પર્ધા સક્રમતે છતે જ૦ અનુ॰ સ’ક્રમ જાણવા. અહિ' તાત્પય' આ પ્રમાણે છે.સમ્ય પુરૂષવેદ–સવ૦ ચતુષ્ક એ ૬ પ્રકૃનિયાથી વ્યતિરિકત શેષ સ પ્રકૃતિયાના ઘાતિત્વઆશ્રયિ સ`ઘાતિ અને સ્થાનઆશ્રચિ દ્વિ સ્થાનિક રસયુકત મદરસવાળાં જે રસસ્પર્ધા કા છે તે જ્યારે સક્રમે ત્યારે તેજ તેને જ૦ અનુ॰ સક્રમ જાણવા. અહિં ૪ જ્ઞાનાવરણ, ૩ દેશનાવરણુ, ને ૫ અન્તરાય એ ૧૨ દેશઘાતિ પ્રકૃતિયાના રસ જો કે અન્ય અવસરે એક સ્થાનિકરસ ખધાય છે તાપણુ ક્ષય કાળે પૂર્વ અદ્ધ દ્વિસ્થાનિક રસ પણ સ`ક્રમે છે, પરન્તુ કેવલ એક સ્થાનિક રસ સક્રમતા નથી તે કારણથી અહિં સક્રમના સમધમાં એ પ્રકૃતિચેાના એક સ્થાનિકરસના સ’ક્રમ કહ્યા નથી એ પ્રમાણે, જ, અનુ॰ સક્રમપ્રમાણ પ્રરૂપણા કહી. (કૃતિ ન અનુ॰ અં॰ પ્રમાળ)
હવે સાઘનાદિ પ્રરૂપણા કહેવાય છે. ત્યાં મૂળ પ્રકૃતિ સબધિ અને ઉત્તર પ્રકૃતિ સમધિ એ બે પ્રકારની સાધનાદિ પ્રરૂપણામાંથી પ્રથમ મૂળપ્રતિ સંબંધિ વાચનાવિજ્ઞપળા કહે છે.
મૂળ ગાથા ૪૯ મી.
अजहन्नो तिन्नि तिहा, मोहस्स चउव्विहो अहाउस्स एव मक्कोलो से - सिगाए तिविहो अणुकोसो ॥४९॥
૧ સમ્યકત્વ, પુરૂષવેદ, ને સજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિયેાના સ્થાન આયિ રસસક્રમ ( એક સ્થાનકના ) કહ્યો પરન્તુ ધાતિત્વઆશ્રયિ રસ સક્રમ કહ્યો નથી. તાપણુ અધ્યાહારથી એ ૬ એ પ્રકૃતિયેાને ઘ્રાતિત્વ આયિ જ॰ અનુ॰ સંક્રમ સમધમા દેશાતિરસ સંક્રમે છે. એમ જાણ્યું,