SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બકવાદી કઈ બહુ બકે રે, ગપ્પાં મારે લાખ ગાડી વાડી લાડીમાંરે, અંતે રાખની રાખરે, અંતરમાં ૨ મારૂં તારૂં માનિતેરે, ભટકે શું પરદેશ; વિષયવાસના જેરથી રે, ક્ષણક્ષણ પ્રગટે કલેશ રે, અંતરમાં ૩ સાચું સુખ ન સંપજે રે, વિષય પ્રતીતે દીલ; સમજી સાચું સાહિબારે, સમતાસંગમાં ઝીલશે. અતરમાં ૪ નિર્મલ તિ ઝગમગે રે, કરતાં આતમ ધ્યાન; અનુભવામૃત ચાખીએ રે, વતિ સોચું ભાન રે, અંતરમાં ૫ ગગનગદે જઈ મહાલવું રે, પામી નિર્ભય દેશ; ક્ષાવિકભાવે દેશમાંરે, લેશ ન વર્ત કલેશરે, અંતરમાં ૬ ચેતન ધ્યાને રજીએ રે, કીજે દિલ વિશ્વાસ તેલની ધાર જેહવી રે, ધ્યાનની સંતતિવાસ રે, અંતરમાં ૭ અનેકાન્તનય ઓળખીરે, સેવે ધ્યાને દેવ; બુદ્ધિસાગર પ્રેમથી રે, કીજે આતમ સેવ રે, અંતરમાં ૮ રાજગ. માઢ રાગ. મન આનંદ સત્ય સુહાયરે બહુ આનંદ સત્ય સુહાયક વિખરીથી કેમ કહાયરે. મનહર ટેક યમ નિયમ આસન કરી રે, પ્રાણાયામ અભ્યાસ પ્રત્યાહાર ધરી ધારણા રે, ધાને થયો વિશ્વાસરે. મન ૧ અધ્યાત્મજ્ઞાને કરીરે, શુદ્ધ ચરણમાં સ્થિર;. સત્યસમાધિ તે વરી, થ છે ચેતન ધીર રે, મન, ૨ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy