Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 5
________________ આ ઉપોદઘાત. ASSIP ( = = જે કે સાહિત્યના ક્ષેત્રમાં આપણે પશ્ચિમ કરતાં હજુ ઘણું પાછળ છીએ તેપણ દિનપ્રતિદિન વાંચન પ્રેમને ધીમે ધીમે વિકાસ થતું જાય છે. કેમ તેમજ જાતિહિત અર્થે અવનવાં માસિકે-પત્રો દેશમાં જન્મ લેતાં જાય છે. આ ભવિષ્યનું એક શુભ ચિહ્ન છે. છે નવું-ઘડાએલું વાંચન, વિષયને સરળ તેમજ આકર્ષક કરનારાં વિષયને લગતાં ચિત્ર, તેમજ મને- હું હર કા વિગેરેથી આવાં નીકળતાં માસિક-પત્રને સુ છે સજજીત કરવાં એ જેમ પ્રકાશકની ખંત, કુશાગ્ર બુદ્ધિ અને લોકમતને સાથે મળી કેળવવાની આવડત ઉપર છે આધાર રાખે છે તેમ તે માટે ઘટતો ભેગ આપવાને વાચક–પ્રજાગણને ઉત્સાહ-આદર અને અવલંબન છે. પણ સાહિત્ય ખીલવણી માટે તેટલેજ જવાબદાર છે. આ છતાં દુર્ભાગ્યે હજુ આપણા દેશમાં આવી ઉભયપક્ષી જવાબદારી સ્વીકારવામાં આવી નથી. તેથી જ પ્રકા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 82