________________
૫૨
લવ યુ ડોટર
જ્યારે સ્ત્રી તો પોતે ફરિયાદ કરે
ત્યારથી જ જાણે ગુનેગાર થઈ જાય છે.
બધી રીતે શોષાવાનું તો સ્ત્રીને જ.
This is the cost of the freedom.
બેટા,
દુનિયાના રસ્તે ઊંધું ઘાલીને દોડવાના બદલે
એટલો વિચાર કર
કે આ cost તને પોસાય એવી છે ?
I tell you the truth my daughter !
આ દુનિયા તું માને છે એટલી સારી નથી.
અહીં સારી વ્યક્તિ પણ કાયમ માટે સારી રહી શકતી નથી.
નિર્દોષ મિત્રતા કઈ ક્ષણે કેવો વળાંક લેશે
અને જીવનમાં કેવો ધરતીકંપ લાવશે એ કહેવું મુશ્કેલ છે.
Dress જ્યારે અનુચિત હોય,
ત્યારે એવી શક્યતા અનેકગણી વધી જાય છે.
That's but natural.
બેટા,
બદલાતા સમયની સાથે
હવે મંદિરોમાં બોર્ડ્સ લાગવા માંડ્યા છે.
“આ ધાર્મિક સ્થાન છે. અહીં અભદ્ર વેષ પહેરીને આવવું નહીં.’
What do you think over this?
શું આ બોર્ડ્સ બરાબર છે ?
મને તો બરાબર નથી લાગતાં.
Why in temples only ?
રસ્તા ૫૨, માર્કેટમાં, કૉલેજમાં કે જાહેરસ્થળોમાં અભદ્ર વેશ ચાલે ? હકીકત તો એ છે