Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 357
________________ FOURTH BIRTH બેટા, પંખીનું એક નામ છે દ્વિજ. द्विः जायते इति द्विजः । બે વાર જન્મ લે તે દ્વિજ. પહેલી વાર ઇંડા રૂપે. બીજી વાર બચ્ચા રૂપે. બ્રાહ્મણને પણ દ્વિજ કહેવાય છે. પહેલો જન્મ માતા આપે. બીજો જન્મ ગુરુ આપે. I'M Talking about a woman. એના ચાર જન્મો હોય છે. પહેલો - જ્યારે એ બાળકી રૂપે જન્મે. બીજો - જ્યારે એ પરણે = પત્ની રૂપે જન્મે. ત્રીજો - જ્યારે એ માતા બને = મા રૂપે જન્મે. ચોથો - જ્યારે એનો પુત્ર પરણે અહીં વાત છે 4th birthની. My dear, કદાચ તું તારા સાસુમાં કેટલીક વસ્તુ માર્ક કરીશ. જેમાં સુધારો જરૂરી હોય. એ એમની વાણી હોઈ શકે. = સાસુ રૂપે જન્મે. એ એમનું વર્તન કે વલણ હોઈ શકે. એ સુધારાઓને તું જાગૃતિપૂર્વક તારા પોતાનામાં Apply કરજે. ૩૫૩

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382