Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 376
________________ ૦ લર્ન એન્ડ અર્ન ૦. આજે જે ઘર-ઘરની અસહ્ય જરૂરીયાત છે. એ શિક્ષણ ટ્યુશન/કલાસ દ્વારા આપવા માટે ઘેર બેઠા ફ્રીમાં શીખો અને મહિનાના લાખ રૂપિયા સુધી કમાઓ. શીખવા માટે ફ્રી ઇ-બુક -લવ યુ ડોટર Hudal HI2 Email : ahoshrut.bs@gmail.com શીખ્યા બાદ કરવાની જાહેરાત... Contact : Date : આ છે તમારી દીકરીનું જીવનભરનું સુખ અને તમારી જીવનભરની હાશ Time : Place : 'લાઈફ સ્પીચ લાઇફ લાઇટ લાઇફ આર્ટ સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ કે મીડિયા જે કદી નહીં આપી શકે પણ તમારી દીકરી માટે જે ખૂબ ખૂબ જરૂરી છે એવો લાઈફ કોર્સ, \લાઇફ સેફટી M0W Les Special પ્લેઝર લાઇફ ફન લાઇફ સીક્યુરીટી લાઇફ સક્સેસ (૧૨ થી ૨૪ વર્ષની રાજકુમારીઓ માટે ફક્ત ૩૦ કલાકનો લાઇફ કોર્સ, જેઓ દેશ, સમાજ / ધર્મ માટે કાંઈક સારું કરવા માંગે છે. તેવા બહેનોએ/નારી ઉત્કર્ષની સંસ્થાઓએ/મહિલા મંડળોએ સો કામ મૂકીને સૌ પ્રથમ આ કામ કરવા જેવું છે. નારી બચશે, તો દેશ, સમાજ અને ધર્મ બધું જ બચી જશે. You Just Can't miss it જો આપ ઇચ્છતા હો કે તમારી લાડલી સાસરામાં સ્થિર અને સુખી થાય, એનું જીવન સ્વર્ગ બને, અને એના માતા-પિતા તરીકે છાતી ગજ ગજ ફૂલે તો તમારા માટે આ સ્વર્ણિમઅવસર છે. અને છેલ્લો અવસર છે. ચૂકશો તો પેટ ભરીને પસ્તાશો.”

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382