________________
WIFEHOOD
તું ક્યારે પણ નિરીક્ષણ કરજે
એવી વ્યક્તિ તને Almost દુ:ખી જ દેખાશે.
બેટા,
આપણે જેમને પોતાના માન્યા હોય ને
એમના માટે ઘસાવાનો
એમની અનુકૂળતા માટે પ્રતિકૂળતા વેઠવાનો
જે આનંદ હોય છે.
એની સામે કહેવાતા સુખો
માત્ર એક સાધન કે સગવડ બનીને રહી જાય છે.
એ આનંદ નથી બેટા,
જડ વસ્તુઓ કદી આનંદ ન બની શકે.
આનંદ તો ચૈતન્યની અભિવ્યક્તિ છે.
છગનની પત્નીએ પ્રશ્ન કર્યો.
“આજ-કાલ તમારા મિત્રો કેમ બહુ ઓછા આવે છે ?’
છગન કહે,
“વાત ફેલાશે તો અત્યારે આવે છે
એટલા પણ નહીં આવે.’
“કઈ વાત ?’”
“ધંધામાં બહુ મોટી નુકશાની ગઈ છે.
કદાચ દેવાળું કાઢવું પડશે.”
“એમ ?
તો તો હું ય જાઉં છું મારે પિયર,
મારા પપ્પા સાચું જ કહેતા'તા
કે આની સાથે મેરેજ કરવા જેવા નથી.”
૨૫૩