________________
11 SECRETS
૧૫૯
૧૫૯
લોકલ ટ્રેનોની હાડમારીઓ વેઠીને રોજ ૫૦-૧૦૦ કિ.મી.નો પ્રવાસ કરતાં મુંબઈગરાઓ જે કામ કરે છે એ શું એમની choice છે? શું એ એમનું Fun છે? But they saw their benifit in that activity. જો કોઈ એમ કહે, કે “આ શું? મારે રોજ આવા ઢસરડા જ કરવાનાં? મજૂરી કરવાની? આમથી આમ ભટકવાનું ? માથે કામનો ભાર રાખવાનો? શેઠની વેઠ કરવાની? ન જોઈએ મારે આ નોકરી.” તો એનું પરિણામ શું આવે? એનો પરિવાર યા ભીખ માંગે યા ભૂખે મરે. મારી દીકરી, આવો શોર્ટ ટેમ્પર અને શોર્ટ વિઝનવાળો માણસ વિશ્વના મહાન - સૌથી મહાન મૂર્ખ ગણાય. કેટલીક અલ્લડ છોકરીઓ આવી મૂર્ખામી કરે છે અને પોતાના ચારિત્રની ને છેવટે પોતાના આખા ય ઘર-સંસારની કબર ખોદી નાખે છે. स्थेयं वृद्धानुवृत्त्या च જીવનના આ સંગ્રામમાં