________________
ભાવ સાધુ.
ता आणाणुयं जं-तंत्र वुहेण इहो कायव्वं । किमिह बहुणा जणेणं - हंदि न सेयत्थिणो बहुया ॥ २ ॥
તા.
जिपि विज्जमाणे - उचिए अणुजिट्ट पूयण मजुत्तं, लोयाहरणंपि तहा - पयडे भयवंतवयणमि.
आगमस्तु केवलनापिनाप्रमाणी क्रियते, यतः - आहासुओवउत्तो- सुयनाणी जइविगिण्हर असुद्धं, तं केवलीवि भुंज - अपमाण सुयं भवे इहरा.
किंच, आगमे सत्यप्याचरितस्य प्रमाणीकरणे तस्य लघुतास्फुटैवेति.
'
નૈતત્વ.
अस्य सूत्रस्य शास्त्रांतराणां च विषयविभागापरिज्ञानात्
9
હોય, તેજ સમજુ પુરૂષે કરવું. બહુ જનનું શું કામ છે. બહેાળા કઇ કલ્યાણાર્થી હાતા
નથી. ૧–૨
વળી ત્યાં લગણુ ઉચિત જ્યેષ્ટ વિદ્યમાન હોય, ત્યાં સુધી અનુજ્યેષ્ટતે પૂજવું, એ અયુક્ત ગણાય, તેમ ભગવાનનું પ્રગટ વચન મળી આવે, ત્યાં સુધી લૈાકિક ઉદાહરણ્ આપવું એ પણ અયુક્તજ છે.
અને આગમને તે કેવળી પણ અપ્રમાણુ કરતા નથી, જે માટે કહેવાય છે કે— શ્રુતના અનુસારે ઉપયેાગવત રહીને શ્રુતજ્ઞાની તે અશુદ્ધ આહાર લઇ આવે તે, તેને કેવળી પણ ખાય છે. અન્યથા આગમ અપ્રમાણ થઇ પડે છે.
જેલા નથી.
વળી આગમ કાયમ છતાં, પણ આ ચરિતને પ્રમાણુ કરીએ, આગમની ખુલ્લી રીતેજ લઘુતા થાય છે.
ઉત્તર.
વાત એમ નથી. કેમકે એ સૂત્ર અને શાસ્રત્તરના વિષય વિભાગ તમે સમ