________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ,
जं जीय मसोहिकरं - पासत्थषमत्त संजयाईहिं
बहुए हिवि आयरियं-न पमाणं सुद्धचरणाणं ( ति ) बहुजनग्रहणं संविग्नोप्येकोनाभोगानवबोधादिभिर्वितथमप्याचरेततः सोपि न प्रमाणमित्यतः संविग्नबहुजनाचरितं मार्ग - यतएवाह - उभयानुसारिणीयागमाबाधया संविग्नव्यवहाररूपा सा मार्गानुसारिणी
શિવેતિ.
आह - आगमएवमार्यो वक्तुं युक्तो, बहुजनाचीर्णस्य पुनर्मा र्गीकरणमयुक्तं - शास्त्रांतरविरोधा — दागमस्य चाप्रामाण्यापत्तेः
-
તાદિबहुजणपवित्तिमिर्च - इच्छते हि इह लोइओ चेव । धंमो न उज्झियव्वो – जेण तहिं बहुजणपक्त्तिी ॥ १ ॥
સૂત્રના ભાષ્યમાં કહેલું છે, કે જે જીત અશુદ્દિકારક અને પાર્શ્વસ્થ પ્રમાદી સયતાએ આચરેલુ હાય, તે ઝાઝાએ આચર્યું હોય, તાપણુ શુદ્ધ ચારિત્રવાળાને અપ્રમાણ છે.
બહુ જન એટલા માટે કહ્યા કે, એકાદ સવિગ્ન વખતે અનાભાગ, અને અનવએધ વગેરેથી વિતથ ( ખાટુ' ) પણ આચરે, માટે તે એકલે પ્રમાણ ન ગણાય, એટલા માટે સવિગ્ન અહુ જનાચરિત હોય, તે માર્ગ છે; એકલા માટે કહે છે કે, ઉભયાનુસારિણી અર્થાત્ આગમની અબાધાએ સવિગ્નએ આચરાતી જે ક્રિયા, તે માર્ગાનુસારિણી ક્રિયા છે. [ પૂર્વ પક્ષ ]
આગમનેજ માર્ગ કહેવો યુક્ત છે. બાકી બહુ જનાચીણને માર્ગ ઠેરર સયુક્ત છે. કેમકે તે શાસ્ત્રાંતર સાથે વિરોધ પડે છે, તથા આગમ અપ્રમાણભૂત થઇ પડે છે.
X
તે એ રીતે કે, જો બહુ જન પ્રવૃત્તિ માત્રનેજ કક્ષુલ રાખીએ, તે લૈાકિક ધર્મ છેડવા યોગ્ય નહિ થશે; કેમકે તેમાં ઘણા જણ પ્રવર્તે છે, માટે જે આાનાને અનુસરતુ