________________
ભાવ સાધુ.
૧૮૩
તે મુકો उत्तमगुणाणुराया-कालाइदोसओ अपत्तावि । गुणसंपया परत्यवि-न दुल्लहा होइ भव्वाणं ॥ १२५ ॥
| ( ર ) उत्तमा उत्कृष्टागुणाज्ञानादयस्तेष्वनुरागः प्रीतिप्रकर्षस्तस्मादेतोः कालो दुःषमारूप आदिशब्दात् संहननादिपरिग्रहः त एव दोषा दूषणानि विघ्नकारित्वात्-ततोऽप्राप्ता-प्यास्तां तावत्माप्त्यपेरर्थः-गुणसंपत् परिपूर्णधर्मसामग्री चर्तमानजन्मनीति गम्यते-परत्र भाविभवे-पिःसंभावनेसंभवाच एत-नैवदुर्लभादुरापाभवति भव्यानां मुक्तिगमनयोग्यानामिति.
उक्तं गुणानुरागरूपं षष्ठं भावसाधोर्लिंग, संप्रति गुर्वाज्ञाराधनरूपं सप्तमं लिंगमाह.
મૂળ અર્થ. ઉત્તમ ગુણના અનુરાગથી કાળાદિકના દેષે કરીને કદિ આ ભવમાં ગુણસંપદા નહિ મળે, તે પણ પર ભવમાં ભવ્ય અને દુર્લભ નહિ થાય. (૧૨૫ )
ટીકાને અર્થ. ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ ગુણે એટલે જ્ઞાનાદિક ગુણે તેમાં અનુરાગ એટલે પૂર્ણપ્રિીત તેને લીધે કાળ એટલે દુઃષમાકાળ તથા આદિ શબ્દથી સંઘેણુ વગેરે લેવાં. તે રૂપ દેષ એટલે વિઘકારક હેવાથી પણ તેના યોગે વર્તમાન જન્મમાં ગુણસંપત એટલે પરિપૂર્ણ ધર્મ સામગ્રી નહિ મળી હોય, તે પણ પરભવમાં તે તે ભવ્ય જનોને દુર્લભ ન જ થાય, એમ ધારી શકાય છે. . આ રીતે ગુણાનુરાગરૂપ છઠું લિંગ કહ્યું, હવે ગુવજ્ઞારાધનરૂપ સાતમું લિંગ કહે છે.