________________
૮૮
શ્રી ધર્મ રન પ્રકરણ.
अपिशब्दः संभावने-संभाव्यत एतच्चारित्रिणो विकटनया लोचनया शोधयंत्यपनयंति मुनयो यतयो विमलश्रद्धाः निःकलंकवाभिलाषाः શિવમનિવ7.
તપાદિ. ____ इह कोसंविपुरीए-पुच्चदिसुजाणभवणकयवासो । संनिहियपाडिहेरो जक्खो निवसइ फरभुपाणी ॥ १ ॥ अन्नदिणे तब्भवणे-मुत्तत्थविऊ सुदसणो साहू । काउस्सग्गेण ठिओ-विसेसपडिवन्नतवकम्मो ॥ २ ॥ तचित्तखोहणत्थं-जक्खो तं डसइ भुयगरूवेणं । करिरूवणं. पीडइ-तस्सइ अटट्टहासेहिं ॥ ३ ॥ तहविहु अक्खुहियमणं-तं समणं दछु फरसुपाणिसुरो । नमि चिनवइ इम-उच्छलियातुच्छहरिसभरो ॥ ४ ॥ उवसग्गवग्ग मुग्गं- तुह मुणिपवर पावभरसज्जो । सज्जोगसालिणोविहु-काह
:
અપિશબ્દ સંભાવનાથે હોવાથી અલબત ચારિત્રિયાને એ રીતે અતિચાર કલંક લાગતે સંભવે, તો પણ તેને વિટના એટલે આલોચનાવડે વિમળ શ્રદ્ધાવાળા એટલે નિઃકલંક ધર્મની અભિલાષાવાળા યતિઓ શોધી નાખે છે. શિવભક મુનિની માફક : : : ' - શિવભક મુનિની કથા આ છે – * * હાં કેશબીનગરીમાં પૂર્વ દિશાના ઉદ્યાનમાં રહેલા ભવનમાં વસનાર પશુપાણી નામે યક્ષ રહે, અને તેના પડિહારે ( ચાકર દેવો ) પણ તેની પડોશમાં જ રહેતા હતા. [ 1 ]
એક વેળા તે ભવનમાં સાર્થને જાણ સુદર્શન નામે સાધુ વિશેષ તપકર્મ કરવા પ્રતિજ્ઞા લંઈ કાયોત્સર્ગથી ઉમે રહે. ( ૨ ) તેનું મન ડગાવવા માટે તે યક્ષ તેને સનું રૂપ કરી સવા લાગે, હાથીનું રૂપ કરી પીડવા લાગ્યો, તથા અટ્ટહાસ્ય કરી બીવરાવવા લાગે. ( ૩ ) તેમ છતાં તે મુનિનું મન ભ પામ્યું નહિ, ત્યારે તે હર્ષ પામીને તેને નમીને વિનવવા લાગ્યો કે-[ ૪] હે મુનીવર ! તમારા જેવા સગશાલિને પણ પાપ કરવા તૈયાર રહેનાર, મેં જે ઉગ્ર ઉપસર્ગ કર્યા છે, તે હે પૂજ્ય ! ક્ષમા