________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मुहविहाणं विणावि किर सुगई । लब्भइ जीवेहिं नियइ भावओ निच्छियं एवं ॥ ६७ ॥ कह मन्नहा महाहव - वावारनिउत्त चित्तविरिओवि । देवत्तं संपत्ती - मित्तो वज्जाउ हो मज्झ ? || ६८ || अइसुद्धचरणकिरिया - विगलोवि तया स वानरस्स जिओ । उत्तत्तजच्चकंचण-वन्नो तियसो समुप्पो ॥ ६९ ॥ सुघंति य समएविहु-तह भव्वतु भवंतसामत्था | अयकिरियावि मरुदेवि - माइणो सिवपयं पत्ता ॥ ७० ॥
૧૨૦
ता तहभवत्तं मिय-कल्लाणकलावकारणं परमं । तदभावे पुण विहलो सयलो कायव्ववावारो ॥ ७१ ॥ संजम तवाइएहि पागं सोएइ एमवि तुच्छं । मरुदेवी पहाणं तब्बिरहे किंकओ पागेो ॥ ७२ ॥ एवं चरणावारग - कम्मविरुज्यं तमुद्धपरिणाम । सो साहू तवकिरियासुईसि मंदायरों जाओ ॥ ७३ ॥ अह सुयबलेण नाउं - सुगुरू साहुस्स
--
યથી રહિત થઈને આ રીતે ચિતવવા લાગ્યા ૩—( ૬૬ ) પડિલેહણા અને પ્રમાર્જના વગેરે ક્રિયા કર્યા વિના પણ છત્રે નિયતિના ભાવથી સુગતિ પામી શકે છે, એ વાત નિશ્રિત છે. ( ૬૭ ) નહિ તે। મહા યુદ્ધના વ્યાપારમાં ચિત્ત અને બળને જોડનાર મારા વાયુદ્ધ નામે મિત્ર દેવતા કેમ થતે ? ( ૧૮ ) તેમજ તે વેળાએ અતિ શુદ્ધ ચારિત્રની ક્રિયાથી રહિત તે વાનરના જીવ તપાવેલા ઉંચા સાના સમાન વર્ણવાળા દેવ થયા. [૬૯] સિદ્ધાંતમાં પણ સંભળાય છે કે, તથા ભવ્યતાના બળે કરીને મરૂદેવી વગેરે કંઇ પણ ક્રિયા કર્યા વગર માક્ષે પહોંચ્યા છે. ( ૭૦ )
માટે તથા ભવ્યતાજ કેવળ કલ્યાણ કળાપનું પરમ કારણ છે. જો તે ન હાય તો સધળી કર્ત્તવ્ય ક્રિયા નિષ્ફળ થાય છે. [ ૭૧ ) સયમ અને તપ વગેરેથી તથા ભવ્યત્વભાવ પાકે છે, એમ કહેવું એ પણ તુચ્છ [ નકામું ] છે. કેમકે મરૂદેવી વગેરેને તપ સંયમ ન હતાં, છતાં તેના કેમ પાક થયા ? [ ૭૨ ] આ રીતે ચારિત્રા વરણી કર્મથી શુદ્ધ પરિણામમાં અટકી પડી, તે સાધુ તપ અને ક્રિયામાં જરા ઓછા આદરવાળા થયા. ( ૭૩ ) હવે ગુરૂએ શ્રુત જ્ઞાનના બળથી તેને અભિપ્રાય જાણી લીધા, અને તે