________________
૧૫૦
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
(ટી.) यः कश्चिन्मंदमतिर्गुरुं धर्माचार्यमवमन्यमानोहीनाचारोयमित्यवज्ञयापश्यन्नारभते प्रकर्तुं प्रतिजानीतेऽशक्यमपि कालसंहननाननुरूपं जिनकल्पादिकमपि गुरुभिरक्रियमाणमेव, नतुशेषमनुष्टानमिति प्रकृतं, शिवभूतिरिवाद्यदिगंबरवत् नैवैष प्रक्रांतपुरुषः सम्यगारंभः सत्प्रवृत्ति-महामोहादेतो,-रयमाशयो-नाकृतज्ञताऽज्ञानातिरेको विना कश्चिद्गुरोः परमोपकारिणश्छायानंशायोत्सहते इति गाथाक्षरार्थो-भावार्थः कथान कगम्यः
ત रहबीरपुरे नयरे-सीहरहो नाम पत्थिवो हुत्था। साहसबलमाणधरो-सिवभूई तस्स पाइको ॥ १ ॥ सूरोत्ति समाइटो-सो महुरासामिणो गहणज्जे । सामंतमंतिसहिओ-दिन्नंमि पयाणए पढमे ॥२ ॥ संदेहो संजाओ-सामंताईण तत्थ सव्वेसि । उत्तरदाहिणमहुराणु-काणु
ટીકાનો અર્થ. જે કઈ મંદમતિ ગુરૂને એટલે ધર્મચાર્યને હલકે ગણતો કે, એટલે એ તે હીનાચારિ છે, એમ અવજ્ઞાએ કરી તેના તરફ જેતે થકી કાળ અને સંઘેણને નહિ અને નુસરતે, અને તેથી જ ગુરૂએ નહિ કરાતા જિનકલ્પાદિક અશક્ય કામને પણ કરવા માંડે છે, નહિ કે શક્યને. તે પહેલા દિગંબર શિવભૂતિની માફક સમ્યફ આરંભવાળો એટલે સત્યવૃત્તિવાળે ન ગણાય. કારણ કે એમ કરવું, તે મહા મેહ છે. મતલબ એ કે અકૃતજ્ઞતા અને અજ્ઞાનના જેર સિવાય કોઈ પણ માણસ પરમ ઉપકારી ગુરૂની છાયાથી વેગળ નહિ થાય, એ ગાથાને અક્ષરાર્થ છે. ભાવાર્થ કથાનકથી જણાશે.
શિવભૂતિનું કથાનક આ છે. રથવીરપુર નગરમાં સિંહાથ નામે રાજા હો, તેનું સાહસિક બળવાન અને માનવાળો શિવભૂતિ નામે એક પદાતિ [ પેદલને સુભટ ] હતો [ 1 ] તે શરો હેવાથી તેને મથુરાના રાજાને પકડવા માટે ફરમાવવામાં આવ્યું, એટલે તે સામંત અને મંત્રિઓ