________________
ભાવ સાથે.
'
ગોવવામાં, ચયાવવાજ્ઞાયાત૩-૨૫, બાળ દઇતિ—કૃતુન્વયતિरेकवान्—कारणं दृष्टांतादिरहितमुपपत्तिमात्रं – नया नैगमादय - एषु निपुणः सुखेनैतान् प्रयुंक्ते २६- २४, ग्राहणाकुशलः बहीभिर्युक्तिभिः शिष्यान् बोधयति, स्वसमयपरसमयज्ञः सुखेनैव तत्स्थापनाभ्यहाँ विधत्त३१-३२, गंभीरो लब्धमध्यः ३ दीप्तिमान् पराधृष्य: ३४, शिवहेतुत्वाच्छिव - स्तदधि-ष्टिते देशेमार्याद्युपशमनात् ३५, सौम्यः सर्वजनमनोनयनरमणीय: ३९, गुणः शतकलितः प्रश्रयायनेकगुणोपेतो युक्तोईत्प्रवचनसारं परिकथयितुं प्रवच नानुयोगयोग्यो भवतीत्यर्थः
૩૬
अथवा षट्त्रिंशद् गुणा:
अठ्ठाविहा गणि संपय - चउग्गुणा नवरि हुंति बत्तीसं । . વિળો ૨ ૨૩મેયો-જીન્નીસ મુળા, મે તક્ષ્ણ | o II.
૧૯૭
છે ૧૮-૨૨, સૂત્ર અર્થ, અને તદુભયની વિધિના જાણુ હેવાથી, ઉત્સર્ગ તથા અપવાદની ભાંજગડને બરાબર જણાવી શકે છે ૨૩-૨૫. આહરણ એટલે દૃષ્ટાંત-હેતુ એટલે અન્વય વ્યતિરેકિ સાધન, કારણુ એટલે દૃષ્ટાંત વગરનુ ફ્કત દલીલ માત્ર, અને નયે તે નાગમાદિક નય, એ બધામાં કુશળ હાવાથી સુખે તેમને વાપરી શકે છે ૨૬-૨૯. ગ્રાહણા કુશળ હોવાથી ઘણી યુક્તિઓવડે શિષ્યોને એધી શકે છે ૩૦. સ્વ સમય અને પર સમયને જાણુ હાવાથી, સુખે કરી તેનું સ્થાપન અને તર્ક કરી શકે છે ૩૧-૩૨. ગંભીર હાવાથી તેને ભરમ પ્રમાતા નથી ૩૩. દીપ્તિમાન હેાવાથી સામા કાઇ ટકી શકતો નથી ૩૪. શિવને હેતુ હાવાથી શિવ ગણાય છે, કેમકે તેના અધિષ્ટિત દેશમાં મરકી વગેરે દખાઈ જાય છે ૩૫. સામ્ય હાવાથી સ જનનાં મન અને આંખને રમણીય લાગે છે ૩૬. એમ સેકડા ગુણા એટલે પ્રશ્નય [ પ્રેમ ] વગેરે અનેક ગુણાથી જે યુક્ત હાય, તે પ્રવચનના સાર કહેવાને એટલે પ્રવચનના અનુયાગ કરવાને યાગ્ય થાય છે,
અથવા ત્રીશ ગુણા આ રીતે છેઃ—આઠ પ્રકારની ગણિ સપત્ તેને ચાગણા કરતાં ખત્રીશ થાય, તેમાં ચાર પ્રકારના વિનય ઉમેરતાં તેના છત્રીસ ગુણ થાય. ૧