________________
ભાવ સાધુ.
-
-
-
[ 20 ] सर्वमपि यतो दानं वितरणं दत्तं वित्तीर्ण पात्रे-सुपांसुपो भवतीति વા-પીત્રાવ વિતરાજ –
जीवादिपदार्थझो-यः समभावेन सर्वजीवानां । रक्षार्थमुद्यतमतिः-स यतिः पात्रं भवति दातुः ॥ इत्यादिना श्रीमदुमास्वातिवाचकवर्णिताय-दायकानां दाहणां हितं कल्याणकारि भवतीति शेषः-इतरथा कुपात्रायानिरुद्धाश्रवद्वाराय-दत्तपिति प्रकृत-मनर्थजनकं संसारदुःखकारणं स्यादिति गम्यते. किंचातः प्रधानदानं च वर्तते श्रुतदानं देशनादिरूपमिति ततः किमित्याहः
છે મૃત્યું सुट्ट्यरं च न देयं-एय मपसमि नीयततेहिं । इय देसणा विसुद्धा-इहरामिच्छत्सगमणाई ॥९८ ॥
ટીકાને અર્થ. જે માટે સઘળું પણ દાન પાત્રને એટલે ઉચિત ગ્રાહકને આપ્યું હોય, તેજ દાયક એટલે દેનારને હિત એટલે કલ્યાણકારિ થાય છે. ત્યાં ઉચિત પાત્ર તે શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે આ રીતે વર્ણવેલ છે – જે જીવાદિક પદાર્થોને જાણનાર હેઇ, સમભાવથી સર્વ છાની રક્ષા કરવામાં ઉજમાળ હેય, તે યતિ દાન દેનારને પાત્ર છે.
ઇતરથા એટલે બીજી રીતે અર્થાત, આશ્રવ [ પ પ ] નાં દ્વાર ખુલ્લાં રાખનાર કુપાત્રને દીધેલું દાન અનર્થજનક એટલે સંસાર વધારનાર થાય છે.
એથી શું થયું તે કહે છે, ત્યારે દેશનાદિરૂપ શ્રુતદાન એ તે પ્રધાન દાનજ છે. તેથી શું થયું, તે કહે છે –
મૂળને અર્થ. માટે આ શ્રુત દાનને તે ખાસ કરીને તત્વના જાણ પુરૂએ અપાત્રમાં નહિ આપવું. એ રીતે જ વિશુદ્ધ દેશના ગણાય છે. બીજી રીતે વર્તતાં તે તેનાથી મિથ્યાત્વપર જવાય છે. (૯૮)