________________
१२२
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
जइ जिणमयं पवज्जहता मा ववहारनिच्छए मुयह । ववहार नउच्छेए-तित्थुछेओ जो भणिओ ॥ ४० ॥ ववहारो विहु बलवंजं वंदइ केवलीवि छउमत्थं । आहाकम्मं मुंजइ-सुयववहारं पमाणतो
રિ, विहिसंपत्त महनो-पत्थितो जह जो निरुत्तप्पो । इह नासइ तह पत्तैय--बुद्धलच्छि पडिच्छतो ॥ ८२ ॥ तहभव्बत्ताउ चियसिवलाभो दुकराइ किरियाए । करणं अणुचिय मेयंपि-सुंदरं नो जओ મા | ૮૨ |
तित्थयरो चउनाणी-सुरमहिओ सिज्झियव्ययधुयमि। अणिग्रहियबलविरिओ-सव्वत्थामेण उज्जमइ ॥ ८४ ॥ इय जइ तेविहु निथिन्नपायसंसारसायरावि जिणा । अब्भुज्जमंति तो सेसयाण को इस्थ वामोहो
એ બંનેને મૂકો માં. કેમકે વ્યવહારને મૂકી દીધાથી તીર્થને ઉછેદ થાય, એમ કહેવું છે. [ ૮૦ ] વ્યવહાર પણ બળવાન છે, જે માટે કેવળ જ્ઞાન ઉપજ્યા છતાં, પણ જ્યાં સુધી તે પ્રગટપણે જણાયું ન હોય, ત્યાં સુધી તે કેવલિ શિષ્ય પોતાના સ્વસ્થ ગુરૂને વદે છે, તથા શ્રત વ્યવહારથી તપાસીને આણેલે આહાર કદાચ આધામિ હેય, તે પણ શ્રત વ્યવહાસ્મ પ્રમાણુ રાખવા ખાતર કેવળી જમે છે. [ ૮૧ ] વળી જેમ અભાગીઓ માણસ નિધાનમાં પડેલાં ધનને પણ બેદીને નહિ કહાડતાં કેવલ પ્રાર્થના કરતે રહી નાશ પામે
છે, તેમ છહ જે પ્રત્યેક બુદ્ધની લક્ષ્મી મેળવવાની પ્રાર્થના કરે છે, તેના પણ એજ હાલ થાય. [ ૮૨] વળી તથા ભવ્યતાથીજ મેક્ષ મળે છે, માટે દુષ્કર ક્રિયા કરવાનું શું કામ છે ? એમ કહેવું પણ ઠીક નથી, જે માટે કહેવું છે કે –( ૮૩)
વળી દેવ પૂજ્ય ચતુનાની તીર્થંકર જાણે જ છે કે, મારે નક્કી સિદ્ધિએજ જવાનું છે, છતાં બળવીર્ય ગોપવ્યા વગર પૂરતા જોરથી ઉઘમ કરતા રહે છે. [ ૮૪ ] આ રીતે લગભગ સંસારસાગરના પારે પહોંચેલા તીર્થંકર પણ ઉદ્યમ કરે છે, તે પછી બી