________________
૧૮૨
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
यत् करोति विकथाः प्रेथावती-यत्खलेषु विषयेषु दृष्यति । मुप्तमत्त इव यद्विचेष्टते-पनवेत्ति गुणदोषयोभिदां ॥ ५ ॥ क्रुध्यति स्वहितदेशनेपि यत्-यच सीदति हितं विदन्नपि । लोक एष निखिलं दुरात्मन-स्तत्पमादकुरिपोर्विज्रभितं ॥ ६॥ इत्यवेत्य परिपोष्य पौरुषं-दुर्जयोपि रिपुरेष जीयतां । यत् सुखाय न भवत्युपेक्षिता व्याधयश्चरिपवश्च जातुचित् ॥ ७ ॥
इत्यादिविविधवाचोयुक्तिभिरूत्पादितसंवेगं तं शुद्धधर्मे प्रवर्तयतिप्रज्ञापनीयश्चेदसौ स्यात्.-अत्यंतायोग्यं वाढमप्रज्ञापनीयं पुनस्त मरक्तद्विष्टो रागद्वेषरहित उपेक्षते अवधीरय-" त्युपेक्षानिर्गुणेष्वि." ति. वाक्यमनुसृत्येति गायार्थः
गुणानुरागस्यैव फलमाह.
- જે વિસ્તારીને વિકથા કરાય છે, જે ભુંડા વિણ્યમાં વૃદ્ધ થવાય છે, જે સૂતેલા તથા છકેલા માફક ચેષ્ટા કરાય છે, જે ગુણ અને દોષને ભેદ જાણવામાં નથી આવતો, જે પિતાના હિતનો ઉપદેશ સાંભળતાં પણ ગુસ્સ લાગે છે, અને જે હિત સમજતાં છતાં છતાં, પણ કહી શકાતું નથી, તે બધું આ દુનિયામાં દુરાત્મા પ્રમાદરૂપ દુશ્મનનું વિભિત | તાન ] છે. [ પ ] એમ જાણીને હિમ્મત પકડી, એ દુજેય દુશ્મનને છતા જોઈએ. કેમકે વ્યાધિઓ અને દુશ્મનોની જે ક્યારે પણ ઉપેક્ષા કરીએ, તે તે નુકસાન કર્યા વિના રહેતાં નથી. (૭) ઇત્યાદિ અનેક વચનેથી તેમને સંવેગ ઉપજાવીને શુદ્ધ ધર્મમાં પ્રવર્તાવે, પણ એમ ત્યારે બને છે, જ્યારે તેઓ પ્રજ્ઞાપનીય હોય. આકી અત્યંત અયોગ્ય હોય છે, તેમના પર રાગ દ્વેષ નહિ લાવતાં “નિર્ગુણેમાં ઉપેક્ષા કરવી” એ વાક્યને અનુસરીને ઉપેક્ષા કરે. એ રીતે ગાથાને અર્થ છે.
ગુણાનુરાગનું જ ફળ કહી બતાવે છે.