________________
૧૦૪
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
અથ શ્રદ્ધા નજરે પ રિ તિર્થ પાવરપોાિકુનું વત્તાपनीयलक्षणं तृतीयं भावसाधुलिंग संबंधयन्नाह.
(મૃઢ) एसा पवरा सडा-अणुबडा होइ भावसाहुस्स । एईए सम्भावे-पन्नवणिजो हवइ एसो ॥ १०५ ।।
(ટી ) एषा चतुरंगा प्रवरा वरेण्या श्रद्धा धर्मामिलापोनुषद्धाऽव्यवच्छिना भवति संपद्यते भावसाधोः प्रस्तुतयतेः-एतस्याः श्रद्धायाः सद्भावे सत्तायां प्रज्ञापनीयोऽसद्ग्रहविकलो भवत्येव भावमुनिरिति.
ननु कि चरिमवतोप्यसद्ग्रहः संभवति ? सत्यं संभवस्यपिमतिमोहमाहात्म्यात्.-मतिमोहोपि कुत इति चे-दुच्यते,
- હવે ધર્મમાં પ્રવર શ્રદ્ધારૂપ ભાવસાધુના બીજા લિંગને ઉપસંહાર કરતા થકા પ્રજ્ઞાપનીયરૂપ ત્રીજા લિંગને સંબંધિત કરે છે:
મૂળને અર્થ. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુને જમી ગએલી હોય છે, અને તેના સદ્ભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે. (૧૫)
ટીકને અર્થ. એ એટલે ચાર અંગવાળી પ્રવર એટલે ઉત્કૃષ્ટ શ્રદ્ધા એટલે ધર્મની ઈચ્છા ભાવસાધુને અનુબદ્ધ એટલે હમેશ લાગી રહે છે, અને એ શ્રદ્ધાના સદુભાવે તે ભાવમુનિ પ્રજ્ઞાપનીય એટલે અસદુગ્રહથી રહિત રહે છે.
વાર શું ચારિત્રવંતને પણ અસદુગ્રહ હેય કે? અલબત, મહિના મહિમાથી હેય પણ ખરો. મતિહ તે શાથી થતું હશે ? તેને જવાબ કહે છે -