________________
- ૧૫૮
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
प्पसमत्तीइ तयं-जिणकप्पं वा उविति गच्छं वा । पडिवज्जमाणगा पुणનિખ જાણે પવનંતિ / ૫૪ .
जिणपासपवनस्स व-पासे तं पुरिमपच्छिमाणं वा । होइ जिणाणं तित्थे-परिहारविसुद्धि चरणं तु ॥ ५५ ॥ निणकप्पिया उ दुविहापाणीपाया पडिग्गहधराय । पाउरण मपाउरणा-इक्विक्का ते भने दुविहा ॥ ५६ ॥ तवेण' मुत्तेण सत्तेण३-एमत्तेण बलेण य५ । तुलणा पंचहा वृत्ता-जिणकप्पं पडिवज्जओ ॥ ५७ ॥ छम्मासिएण तवसा-सुतेणु कोसओ उ किंचूणे । दसपुचे उ जहन्ने-अडपुचे नवमवत्थुतियंर ॥ ५८ ॥ सीहाइभयविमुक्को-अणविक्खंतो य लिइयसाहिज्ज । आइमसंघयणतिए-पवट्टमाणो५ भवे जुग्गो ॥ ५९ ॥
રહીને ગ્રહણ કરે છે, એટલે સાત વૈયાયકર થાય, અને એક વાચના થાય છે. 'અઢાર માસને પરિવાર વિશુદ્ધિક તપ છે. તેને જન્મથી ત્રીશ વર્ષને હોય, તે તથ
પાયથી ઓગણીશ વર્ષનો હોય તે સ્વીકારે છે, અને કલ્પ સમાપ્ત થતાં તે જિનકલ્પિ થાય છે, અથવા ગ૭માં પાછો આવે છે. અને એના કરનારા ખુદ જિનેશ્વરની પાસે તેને અંગીકાર કરે છે. ( ૫૩–૫૪-૫૫ ].
છે અથવા તે જિનના પાસે જેણે લીધું હોય, તેના પાસેથી અંગીકાર કરાવાય છે. તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના વારે હોય છે. (૫૫) જિનકલ્પિ બે પ્રકારના છે– પ્રણિપાત્ર અને પાત્રધારી. તે દરેકના પાછા બે ભેદ છે, પ્રવરણી અને અપ્રાવરણ. [ ૫૬ ] જિન કલ્પ અંગીકાર કરતાં પાંચ પ્રકારની તુલના કરાય છે, તે એ કે, તપે કરી, સૂત્રે કરી, સર્વે કરી, એકત્વે કરી, અને બળે કરી. (૫૭) ત્યાં તપથી તે છગ્ગાસી તપ કરે, સૂત્રે કરી ઉકષ્ટપણે કાંઈક ઉણુ દશ પૂર્વ, અને જઘન્યથી આઠ પૂર્વ અને નવમાની ત્રણ વસ્તુ જાણે. (૫૮) સર્વે કરી તે સિંહાદિકના ભય થકી રહિત રહે, એક કરી તે બીજાની સાહાયની અપેક્ષા નહિ રાખે, અને બળે કરી પહેલા ત્રણ સંઘેણમાં વતે હેય, તે જિન કલ્પને યોગ્ય થાય છે. (પ)