________________
ભાવ સાધુ.
तस्स भिप्पायं । पनवर्णिज्जसं तह - महुरगिराएं इमं भणइ ॥ ७४ ॥ भो भद्द पयगमणपउण – पडिलेहणाइकिरियाए । सुगंइपहदी विगाए— खपि मा काहिसि मायं ॥ ७५ ॥
૧૨૧
नय एगंतेणं नियइ - भावओ होइ कज्जसंसिद्धी । जं पुरिसकारकालाणीव हेऊ इहं भणिया ।। ७६ ।।
तथाचोक्तं
कालो' सहावर नियंई - पुव्वकर्य ४ पुरिसकारणे ५ गंता मिच्छतं ते चैव उ-समासओं हुंति समतं ॥ ७७ ॥ जंपिहुं मरुदेवी पुब्बमकयतवनियम संजमविसेसा । तज्जम्मिच्चिय सुहभाव — जोगओ सिद्धि मणुपता ॥ ७८ ॥ जयअच्छेरयभूयं तदुदाहरणं तहावि विबुर्हहिं । aart विलोवाओ - कर्यावि ना लंबणीयं ति ॥ ७९ ॥
तथाचागमः
પ્રજ્ઞાપનીય છે, એમ પણ જાણ્યું, તેથી તે મધુરવાણીથી એમ કહેવા લાગ્યા કે, હે ભદ્ર ! પલેડિહણાદિક ક્રિયા કે જે સુગતિના માર્ગની દીપિકા સમાન છે, તેમાં ક્ષણભર પણ પ્રમાદ મ કર. ( ૭૪૭૫ )
નિયતિ ભાવથીજ કાર્ય સિદ્ધિ થાય છે, એમ પણ કઇ એકાંત નથી. કેમકે ઉદ્યમ અને કાળ વગેરેને પણ કાર્યના હેતુ કહેલા છે. ( ૭૬ ) જે માટે કહેલું છે કે, કાળ, સ્વભાવ નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર એ પાંચ કારણને છુટા માનતાં મિથ્યાત્વ ચાય છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે. [ ૭૪ ] વળી જે મરૂદેવી પૂર્વે તપ, નિયમ અને સયમ કર્યા વગર તેજ ભવે શુભ ભાવના યોગે કરી સિદ્ધિ પામી. ( ૮ ) એ ઉદાહરણ જગમાં જો કે આશ્ચર્યભૂત છે, તાપણુ સમજી જનાએ તે કલિપ પકડવું જોઇએ નહિ. કેમકે તે રીતે વ્યવહારને વિલાપ થઈ પડે. [ ૭૯ ]
જે માટે આગમમાં કહ્યું છે કે, જો જિનમત
સ્વીકારે તો વ્યવહાર અને નિશ્ચય
૧૬