________________
ભાવ સાધુ.
-
૧૫૭
निमंतणा५ चेव ॥ ४६॥ उवसंपय त्ति दहविह-सामायारीइ पालणं निच्चं । मासकप्पविहारो-सयावि वासो गुरुकुलंमि ॥ ४७ ॥ एमाइसुद्धकिरिया-करणं खलु होइ येरकप्पो त्ति । परिहारसुद्धिकप्पो-इय भणिओ जिणवरिंदेहिं ॥ ४८ ॥ गिम्हसिसिरवासापुं-चउत्थयाई उ बारसंतो યા રાશિવાળ ૪ તો જમણો જમ | ૪૬ .
पारणगे आयाम पंचसु गह दोसु भिग्गही भिक्खे । अणुपरिहारियकप्प-छियाण निच्चपि आयामं ॥ ५० ॥ एवं छम्मासतवं-चरिउं परिहारिया अणुचरंति । अणुचरगे परिहारिय-पयट्ठिए जाव छम्मासा ॥५१॥ कप्पटिओवि एवं-छम्मासतवं करेइ सेसा उ । अणुपरिहारियभा वं-चयंति कप्पद्विगत्तं व॥ ५२ ॥ इय अहारसमासो-परिहारतवोय तं तु पडिवज्जे । जमेण तीसवरिसो-परियारणं च गुणवीसो ॥ ५३ ॥ क
નિત્ય પાળવી, માસકલ્પ વિહાર કરે, હમેશાં ગુરૂ કુળમાં રહેવું, એ વગેરે શુદ્ધ ક્રિયા કરવી, તે સ્થવિર ક૫ જાણવો. હવે પરિહાર વિશુદ્ધિ કલ્પ જિનેશ્વરે આ રીતે કહેલે છેઃ- [ ૪૬-૪૭–૪૮ ] ગ્રીષ્મ, શિશિર, અને વવકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણે ચેથથી માંડીને બારસ સુધીનું પરિહાર કલ્પવાળાનું તપ છે. [ ૪૮ ]
પરિહાર કલ્પવાળા એ ત્રણે કાળને વિષે પારણામાં આંબિલ કરે છે, અને સંસ્કૃછાદિક સાત ભિક્ષા થાય છે, તેમાંની છેલ્લી પાંચનું ગ્રહણ કરે છે, અને આગલી બેને ત્યાગ કરે છે. એ ચાર પરિહારિકનું તપ જાણવું, અને બીજા જે કલ્પ સ્વિતાદિક પાંચ છે, તેમાં વાચનાચાર્ય તથા ચાર અનુચારિઓ છે, એ સર્વે નિત્ય આંબિલ કરે છે. [ ૫૦ ] એ રીતે છ માસ લગી તપ કરીને પછી તેઓ છ માસ લગી અનુપરિહારિક પદમાં રહી તપ કરે, અને અનુપરિહારિક હેય, તે પરિવારિક પદમાં છ માસ લગી આવે. [૧] એ રીતે પાછો છ માસ લગી કલ્પસ્થિત રહીને તપ કરે. બાકીના અનુપરિહારિકપણાને અથવા કલ્પસ્થિતપણાને ધારણ કરે છે. ( પર ) એ રીતે બાર માસ વીત્યા પછી કલ્પસ્થિતને વાચનાચાર્ય તે પણ પૂર્વેક્ત ન્યાયે કરી છ માસ લગી પરિહારિક તપ કરે, અને બાકીના આઠ અનુપરિહારિક તે વૈયાવત્યપણું કરે, તથા વાચનાચાર્યપણને કલ્પસ્થિતપણે