________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ
જિં, अक्खंडिय चारित्तो–चयगहणाओ य जो य गीयत्थो । तस्स सगासे दंसण-चयगहण सोहिगहणं च ॥ ४९ ॥ एवंविहगुरुपासे-बजागारवभयाइ मोत्तूण । सव्वंपि भावसल्लं-उद्धरियव्वं, जो भणियं ॥ ५० ॥ जह वालो जंपतो-कज मकज्जं च उज्जुओ भणइ । तं तह आलोइज्जा-मायामयविप्पमुक्को उ ॥ ५१ ॥
| (વારે ) लहुया' ल्हाईजणणं२-अप्पपरनिवित्ति३ अज्जवं सोही । दुक्कर૧દ ગ–નિસ્ટર લોગ | પર છે
आलोयणा परिणभो-संमं संपठिओ गुरुसगासे । जइ अंतरावि कालं-करिज आराहगो तहवि ॥ ५३ ॥ आगंतुं गुरुमूले-जो पुण
કેમકે,
અગીતાર્થ હોય, તે સર્વ લેકનું ચાર પ્રકારનું સાર અંગ બગાડે છે, અને ચ. તુરંગ બગડ્યું, એટલે ફરીને ચતુરંગ મળવું કંઈ સુલભ નથી. [૪૮ ]
વળી જે વ્રત ગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળો અને ગીતાર્થ હોય, તેના પાસેજ સમ્યકત્વ, વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઈએ. (૪૯) માટે એવા ગુરૂ પાસે લાજ, ગારવ [ માન ], તથા ભય વગેરે મેલીને સઘળાં ભાવશલ્ય કહાડવાં જોઈએ. જે માટે કહેલું છે કે– [ ૫૦ ] જેમ બાળક સરલ રહીને કાર્ય–અકાર્ય કહી દે છે, તેમ માયા, મદ છોડીને તેજ રીતે આવવું જોઈએ. [ ૫૧ ].
| (ચેથું દ્વાર પત્યું, હવે સમ્યફ વિધિના ગુણ કહે છે.)
આલોચના લેવાથી પાપ હલકાં થાય, આલ્હાદ થાય, સ્વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શોધિ થાય, દુષ્કર કરણ થાય, કોમળ પરિણામ થાય, નિઃશલ્યપણું થાય, એ શધિના ગુણ છે. [ પર ]
આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા રવાને થયો કે જો વચ્ચે માર્ગમાં જ કાળ કરે, પણ તે આરાધકજ છે. (૫૩) ગુરૂ પાસે આવીને જે પિતાના