Book Title: Bhaktamar Tubhyam Namaha
Author(s): Rekha Vora
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 4
________________ અર્પણ શું શું આપ્યું તમે ? જીવન હર્યુંભર્યું બને એ માટે સઘળું આપ્યું. સદાય સ્નેહ અને હૂંફ આપ્યાં. જીવનધારક ધર્મના સંસ્કાર આપ્યા. હવે શું માગું ? એટલું જ કે જન્મોજન્મ માતા-પિતા રૂપે પામું તમને. પિતાશ્રી વ્રજલાલ પોપટલાલ વોરા માતુશ્રી શારદાબહેન વ્રજલાલ વોરા પાવન ચરણોમાં અર્પણ. - રેખા વોરા --------- )

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 544