Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રથમાધ્યયન કે સાથ દ્વિતીય અધ્યયનકા સમ્બન્ધકથન, દ્વિતિય અધ્યયન કે હોં ઉદેશોં કે વિષયોં કા સંક્ષિપ્ત વર્ણના
શ્રી આચારાંગ સૂત્રનું બીજું અધ્યયન પહેલું અધ્યયન પુરૂં થયું, હવે બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. અધ્યચનને સંબંધ એ પ્રકારે સમજવો જોઈએ કે પ્રથમ અધ્યયનમાં “પૃથિવ્યાદિ ષકાયના જીના આરંભથી રહિત મુનિ હોય છે. આ વાત જે કહેવામાં આવી છે તે છ કાયના આરંભની નિવૃત્તિ, જ્યાં સુધી શબ્દાદિ વિષયોથી વિજય પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી થઈ શકતી નથી. આ અભિપ્રાયથી આ “લેકવિજય” નામના બીજા અધ્યયનને પ્રારંભ થાય છે. તેમાં છ ઉદ્દેશ છે. પ્રથમ ઉદેશમાં ગણધર ભગવાન તે વાતનું વર્ણન કરે છે કે સંયમી મુનીએ માતા પિતા આદિ જે પિતાના ઈષ્ટજન છે તેમાં આસક્તિમમત્વભાવ નહિ રાખ જોઈએ ૧. બીજા ઉદ્દેશમાં તેણે સંયમમાં અરતિપરિણામને દૂર કરી દઢતા ધારણ કરવી જોઈએ, કઈ વખત પણ અદઢતા આવી ન જાય તેને ખ્યાલ રાખવો જોઈએ ૨. ત્રીજા ઉદ્દેશકમાં– મુનિને માન ન કરવું જોઈએ, તેમજ ધનાદિક પરપદાર્થોમાં સદા અસારતાની ભાવના રાખવી જોઈએ ૩. ચેથા ઉદ્દેશકમાં–વિષયભેગેથી સર્વથા (મન-વચન-કાયાથી) વિરતિભાવ રાખવું જોઈએ છે. પાંચમાં ઉદ્દેશકમાં સર્વસાવદ્યકર્મોના અનુષ્ઠાનથી રહિત તે સંચમીએ પિતાના સંયમયાત્રાના નિર્વાહ માટે પિતાના આરંભકાર્યમાં પ્રવૃત્ત ગૃહસ્થ લેકેના સહારાથી વિહાર કરે જોઈએ છે. છ ઉદ્દેશકમાંલેકેના સહારે વિહાર કરનાર તે સંચમીને પિતાના પરિચિત અને અપરિચિત માતા-પિતા સાસુ-સસરા આદિથી મળવાની ઉત્કંઠા પણ ન રાખવી જોઈએ ૬.
- ભાવાર્થ –આ બીજા અધ્યયનને પ્રારંભ કરીને સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાર કહે છે કે પ્રથમ અધ્યયનમાં એ વાત કહેવામાં આવે છે કે મુનિએ પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાચિક અને વનસ્પતિકાયિક જીવનું યથાર્થ સ્વરૂપ જાણુને તેના આરંભને સદા પરિત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે
શ્રી આચારાંગ સૂત્ર : ૨