Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવતી નથી. બિચારા રાતદિન આવા જ વિચારોમાં મગ્ન બની સંતપ્ત થાય છે. કાળ અકાળના તે જરા પણ વિચાર કરતા નથી. તેને જેવા અવસર તેવા જ અનવસર, તેને માટે અવસર અને અનવસરમાં કાઈ ભે નથી, તે તેા પેાતાની ચ્છિાનુસાર અનગળ પ્રવૃત્તિ કરે છે. અથવા જેમ ભૂતાદ્યાવિષ્ટ (ભૂતના વળગાડવાળાં ) ભલા-મૂરાનેા વિચાર નથી કરી શકતા તે તેા મનમાન્યા કામ કરે છે, તે પ્રકારે માતા-પિતા આદિ સાંસારિક પદાર્થોમાં જ આસક્ત મનવાળાં પ્રાણી અન્ય આત્મહિતકારી કાર્યોથી ઉપેક્ષિત વૃત્તિવાળાં અની કાળ-અકાળની જ્ઞાનકળાથી હંમેશાં વિકળ જ બને છે. અવસર નહિ હોવાથી જેમ કાર્ય નથી કરતા તેમ અવસરમાં પણ કાર્ય નથી કરતા પણ જ્યાં ઇચ્છા થઈ કે સમય—અસમય જોયાં વિના કામ કરવા લાગે છે, જેમ અરિમન નામના રાજા સમયના જાણુકાર નહિ હોવાથી જ્યારે સિંહાદ્વિ હિંસક પ્રાણી પ્રજાનો નાશ કરી રહ્યાં હતાં ત્યારે પ્રજાની રક્ષા કરી નહિ પણ જ્યારે પ્રજાની બરબાદી થઈ ગઈ ત્યારે જો કે અવસર નહિ હોવા છતાં પ્રજાની રક્ષા માટે કેટ મનાવ્યો. તા જે પ્રકારે તે રાજા કાળાકાળસમુત્થાયી હોવાથી વિવેકી મનાતા નથી તે પ્રકારે જે પ્રાણી કાળાકાળસમુત્થાયી છે તે પણ સમય અસમયના જ્ઞાતા નથી, જે કાના ઉચિત કાળમાં કાર્ય કરવાના સ્વભાવવાળા હોય છે તે નિરંતર અવસર અનુસાર જ સાવધાન થઇ તે સમયમાં સમસ્ત ક્રિયા કરે છે. રાગવાળા પ્રાણી કાળાકાળસમુત્થાયી કેમ બને છે ? તેને માટે સૂત્રકાર કહે છે-“ સંયોગથી ” ઇત્યાદિ તે સયાગાથી છે. સચાગ જ જેનું પ્રચાજન છે તે સંચાગાથી છે. શબ્દાદિક વિષયામાં તેમ જ માતાપિતાદિકની સાથે જે સમ'ધ છે તેનું નામ સંચાગ છે, અથવા હસ્તિ, અશ્વ, રથ, સ્ત્રી, મિત્ર, દ્વિપદ, ચતુષ્પદાદિ રૂપ પરિગ્રહની સાથે સંબંધ પણ સંચાગ છે. એવા પ્રયાજનવાળા પ્રાણી સયાગાથી કહેવાય છે. તે સયાગાથી છે માટે કાળાકાળસમુત્થાયી છે. કાળાકાળસમુસ્થાયી હોવામાં સ ંચાગાથીત્વ હેતુ છે, સંચાગમાં વ્યગ્રતા જ કાળાકાળની અવ્યવસ્થાનુ કારણ થાય છે. “ અાહોની ” બધા પ્રકારે અર્થના અભિલાષી થાય છે. તે અર્થીલાભી છે. કુષ્ય અને અકુષ્યના ભેદ્યથી ધન એ પ્રકારનું બતાવ્યું છે. રત્નાદિક મુખ્ય છે, સુવર્ણ–રજતરૂપ દ્રવ્ય અનુષ્ય છે. ‘ અર્થી-આ—લાભી’ આ પ્રકારે આ વાકચમાં પન્નુચ્છેદ કરવાથી એવા અર્થ નિષ્પન્ન થાય છે કે જે આ સર્વ પ્રકારથી અ –કુખ્ય અને અકુષ્યરૂપ દ્રવ્યના લાભી-અભિલાષી-છે તે અ લાભી છે. આ ઠેકાણે પણ કાળાકાળસમુત્થાયી ' આ વિશેષણની ચેાજના કરવી જોઈ એ તેથી એ ફિલેતા થાય છે કે ધનાભિલાષી છે માટે કાળકાળસમુત્થાયી છે, કાળ અને અકાળના
??
6
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૬