Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ્યાં સુધી તે પૃથિવીકાયાદિક એકેન્દ્રિય જીના આરંભથી રહિત નહિ થશે ત્યાં સુધી તે યથાર્થ સંયમી બની શકતું નથી. માટે તેના આરંભને ત્યાગ કરે તેનું આવશ્યક કર્તવ્ય છે. આ કર્તવ્ય તેનું ત્યારે નિર્દોષ રૂપથી મનાશે જ્યારે તે ઈન્દ્રિયજયી થશે. અન્યથા ઈન્દ્રિયોના શબ્દાદિક વિષયમાં લુબ્ધ થવાથી તે આ ગુણથી શુન્ય જ ગણાશે. આ વિષયને વિશેષ ખુલાસો કરવા આ અધ્યયનને છ ઉદ્દેશમાં વિભક્ત કરેલ છે. (૧) પ્રથમ ઉદ્દેશમાં એ સ્પષ્ટ કર્યું છે કે સંયમી મુનિએ પિતાના માતા-પિતાદિક સ્વજનેમાં આસક્તિભાવ રાખવું ન જોઈએ. (૨) બીજા ઉદેશમાં–લીધેલાં સંયમમાં કદિ પણ અરૂચિભાવ ન કરે પણ સંયમભાવમાં દઢતા આવતી રહે એ પ્રયત્ન હોવો જોઈએ. (૩) ત્રીજા ઉદેશમાં–મુનિએ “હું માટે તપસ્વી છું. સાધુ છું, વિદ્વાન છું, મેટા કુળને છું” ઈત્યાદિ મોટાપણનો અહંકાર ન કરવા જોઈએ, તથા સાંસારિક સમસ્ત પદાર્થોનું તથા ધનાદિકના યથાર્થ સ્વરૂપનું ચિન્તવન કરતા રહેવું જોઈએ, આ અભ્યાસથી તેના હૃદયમાં તેની અસારતાનું પૂર્ણ રૂપથી ભાન થતું રહેશે જેથી તેનું મન તે તરફ કદી પણ
લુપ થશે નહિ. (૪) ચોથા ઉદેશમાં-વિષયભેગોને વાસ્તવિક સ્વરૂપ વિચાર કરવાથી તેના હૃદયમાં તેના પ્રતિ સદા મન-વચન અને કાયાથી વિરતિપરિણામ જ જાગતે રહેશે. (૫) પાંચમાં ઉદ્દેશમાં-સમસ્ત પ્રકારના સાવદ્ય કાર્યોથી દૂર રહેનાર તે સંયમીએ પિતાના સ્વીકૃત સંયમયાત્રા-નિર્વાહ માટે જે પિતાના નિમિત્તે બનાવેલાં આહારપાણી આદિમાં પ્રવૃત્ત છે તેની નેશ્રામાં વિહાર કરવો જોઈએ. (૬) છ ઉદ્દેશમાં લેકની નેશ્રયે વિહાર કરવા છતાં મનમાં પિતાના પરિચિત અને અપરિચિત પરિજનથી મળવાને ઉત્સુકતા રાખે નહિ. આ બધી વાતને આ જ ઉદ્દેશમાં– વિશેષ રૂપથી ખુલાસા કરવામાં આવશે.
દ્વિતીય અધ્યયન કે પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્રા
એમાં સર્વપ્રથમ-પ્રથમ ઉદ્દેશને પ્રારંભ કરવાને માટે સૂત્રકાર-જીના લેદજ્ઞાનથી સમન્વિત સકળ ઉપાધિથી રહિત, ઉત્તમોત્તમગુણવિશિષ્ટ, પંચ મહાવ્રતારાધક, છ કાયના જીની રક્ષા કરવામાં દત્તાવધાન સંયમી મુનિને પોતાના આપ્તજન-માતાપિતાદિકમાં મમતાભાવ નહિ રાખવો જોઈએ. તેનું વિવેચન કરે છે --“જે ગુખે રે મૂઠાને ' ત્યાર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૯