Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણત પુદ્ગલ સ્કવેને ગ્રહણ કરે છે. તે ભાવોત્ર છે. તેના પણ બે ભેદ છે—(૧) લબ્ધિ, અને (૨) ઉપયોગ. ભાષાના રૂપમાં પરિણત પુદગલસ્કોના જાણવારૂપ ક્ષે પશમ છે તેનું નામ લબ્ધિ છે, અર્થાત્ શબ્દોની શક્તિનું જાણવું તેનું નામ લબ્ધિ, અને તે શબ્દને જાણવારૂપ આત્માને જે વ્યાપારયત્નવિશેષ છે તેનું નામ ઉપગ. પરિજ્ઞાન શબ્દને અર્થ, સર્વ પ્રકારથી અથવા સર્વ તરફથી ઘટ પટ આદિ શબ્દને વિષય કરવાવાળું જ્ઞાન. વૃદ્ધાવસ્થામાં શ્રોત્રજન્ય જ્ઞાન ક્ષીણપ્રાય થાય છે. કેઈ કહે છે કાંઈ અને વૃદ્ધ માણસ સાંભળે છે બીજું, તેથી આ અવસ્થામાં આ પ્રકારની હાલત આત્મામાં મૂઢતાને ઉત્પન્ન કરે છે.
gવારા આત્મનો ખૂદતાં કનથત” આ ઉત્તરપદને સંબંધ પ્રત્યેકની સાથે લગાડે જોઈએ, અર્થાત્ “ રિહીમા છત્રપરિક્ષા મિक्रान्तं वयः समीक्ष्य मूढभावं जनयति, परिहीयमानैः चक्षुनिः अभिकान्तं वयः समीक्ष्य मूढभावं जनयति" इत्यादि,
૬ પ્રાણુ વૃદ્ધાવસ્થામાં બહેરે થાય છે, કારણકે તે વખતે તેની શ્રોસેન્દ્રિય શિથિલ થાય છે, જે પિતાના વિષયને સ્પષ્ટ રૂપથી નથી જાણતી, અર્થાત્ આ વખતે દરેક ઈન્દ્રિય શબ્દાદિક વિષયને ગ્રહણ કરવામાં શક્તિહીન થાય છે અને તેને ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. આ કારણે બહેરે માણસ ધડાને વસ્ત્ર શબ્દના રૂપમાં સાંભળે છે અને હળવેથી બેલવા આવે તે સાંભળતું નથી. જેમ વૃદ્ધાવસ્થાના કારણે સઘળી ઇન્દ્રિયે શિથિલ બને છે તે પ્રકારે ગાદિક કારણોથી પણ તેમાં શિથિલતા આવે છે તે પોતાની મેળે જાણવું જોઈએ, અને તેને સંબંધ પણ દરેક ઈન્દ્રિયની પરિહીનતા સાથે જોડે જઈએ, અર્થાત્ જેમ શ્રોત્રેન્દ્રિયમાં સ્વવિષય ગ્રહણ કરવા રૂપ વ્યાપાર પ્રતિ પરિહીનતાનું કારણ રેગાદિકથી ઉત્પન્ન થતી શિથિલતા છે તેમ પ્રત્યેક ઇન્દ્રિયને પિતપતાનાં વિષયને ગ્રહણ કરવા રૂપ વ્યાપ્યારની પરિહીનતામાં રેગાદિક કારણ છે.
ચક્ષુ ઈન્દ્રિયને આકાર મસૂરની દાળ જેવો છે. તેને વિષય શુકલ, નીલ આદિ વધ્યું છે. આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી ચક્ષુ ઇન્દ્રિય જ્યારે શુકલ–નીલાદિ રૂપ પિતાના. વિષયને ગ્રહણના જ્ઞાનથી રિક્ત થાય છે, પ્રાણઈન્દ્રિય જેને આકાર અતિમુક્તક પુષ્પ સમાન છે. તે જ્યારે આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી પિતાને ગન્ધ પ્રહણ કરવાને જ્ઞાનથી શૂન્ય થાય છે, રસના-ઈન્દ્રિય જેને આકાર તાવેથા જે અને જે મધુર, તિક્ત આદિ રસને વિષય કરે છે તે પણ આવી અવસ્થામાં અથવા રોગાદિ કારણથી પિતાના વિષયને ગ્રહણ કરવાના જ્ઞાનમાં અસમર્થ થાય છે, સ્પર્શન-ઈન્દ્રિય જેને આકાર નિયત નથી પરંતુ અનેક પ્રકારના આકારને ધારણ કરે છે અને જેના વિષય આઠ પ્રકારના શીત–ઉણ આદિ સ્પર્શ છે તે પણ આ અવસ્થામાં અથવા રેગાદિક કારણેથી શિથિલ થાય છે ત્યારે આત્મામાં મૂઢતા ઉત્પન્ન થાય છે તે અનુભવસિદ્ધ વાત છે. મૂઢતા ઉત્પન્ન રવાનું કારણ એ છે કે આવી હાલતમાં દરેક બધી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૪૩