Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાથ–જે મુનિ છે કાયના જીના સ્વરૂપને ભલી ભાંતી જાણીને કૃતકાતિ અનુદિત અને મન, વચન કાયાથી તેના આરંભને ત્યાગ કરે છે તે પિતાના કર્તવ્ય માર્ગને જ્ઞાતા કહેવાય છે, અને તે ગુણસ્થાન તેમજ મૂળ
સ્થાનના જ્ઞાનપૂર્વક કષાયાદિરૂપ લેકપર વિજય પ્રાપ્ત કરનાર થાય છે. અથવા – પિતાની બુદ્ધિથી અગર બીજા કેઈન કથનથી અથવા તીર્થંકરના ઉપદેશથી અથવા આચાર્યને સમીપે સાંભળીને એ જાણી લે છે કે જે ગુણ છે તે મૂળસ્થાન છે, જે મૂળ છે તે ગુણસ્થાન છે. માટે તે ગુણાર્થી અપરિમિત દુખથી રાગ
શબ્દાદિ કામગુણ હી મૂલસ્થાન અર્થાત્ મોહનીયાદિ કે આશ્રય હૈં, ઉન શબ્દાદિ –કામગુણોં સે યુક્ત પ્રાણી પરિતાપયુક્ત બના રહતા હૈ, ઔર
ઉસકી ઉસ પરિસ્થિતિમેં જો ભાવના રહતી હૈ ઉસકા વર્ણના
શ્રેષરૂપપ્રમત્તદશાસંપન્ન થાય છે. આ પ્રકારે તે ગુણાથી વારંવાર વિષયમાં આસક્ત થઈને માને છે કે–આ મારી માતા છે. આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારી વહુ છે, આ મારો મિત્ર છે, આ મારા માતામહ આદિ છે. આ મારા સંબંધીજનેના સંબંધીજન છે, આ મારા પરિચિત બંધુ છે, આ મારા સુંદર ઉપકરણ છે, આ માટે વિનિમય-એક વસ્તુને વેચીને તેની કિંમતથી ખરીદેલી વસ્તુ–છે, આ મારે ખાવાનો પદાર્થ છે, આ મારો પહેરવાના કપડા છે. આ પ્રકારે આ જીવ આવા પૂર્વોક્ત પદાર્થોમાં જ પ્રમાદી બનેલ છે. અને તેના માટે જ રાતદિન, શારીરિક, માનસિક અને વાચનિક અનેક કષ્ટોને ઉઠાવતો કાળ અકાળના વિચારથી રહિત થઈને મનમાન્યું કાર્ય કરવા લાગે છે, કારણ કે તે સંયોગને અભિલાષી છે. તેથી બધા પ્રકારથી ધનને અભિલાષી બની રહે છે. આ અનચિત માર્ગથી પણ ધનને સંગ્રહ કરવામાં જરા પણ સંકોચ કરતે નથી.
ભરૂપી મહાસર્ષથી ગ્રસિત હોઈને કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી રહિત થઈને કઈ પણ રીતે જે ધનને સંગ્રહ કરે છે તેનું નામ શત્રુ છે. આ જીવ પ્રમાદી બનીને આ પ્રકારથી ધનને સંગ્રહ કરવામાં રચે પચ્ચે રહે છે, આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨