________________
૫
શારદા રત્ન
ત્રીજું આચાર્ય પદ “આચાર” એટલે આચરવા ચેાગ્ય, આચરવા યાગ્ય વન એ જ હોય કે જેનાથી સુખની પ્રાપ્તિ થઈ શકે. સુખ–પ્રાપ્તિના કારણભૂત પાંચ પઢાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વી. આ પાંચ આચારનું જે સમ્યક્ પ્રકારે આચરણ કરે છે તે આચાય કહેવાય છે. આચાર્યજી ૫ મહાવ્રત, ૫ આચાર, ૫ સમિતિ. ૩ ગુપ્તિ, ૫ ઇન્દ્રિય વશ કરે, ૯ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળે અને ૪ કષાયને ત્યાગે એ ૩૬ ગુણાથી યુક્ત હાય છે, તેવા આચાર્ય ભગવંતને નમસ્કાર.
ચેાથું ઉપાધ્યાય પદ્મ. જેએ ગુરુ વગેરે ગીતા મહાત્માઓની પાસે હંમેશા રહી વિનયભક્તિ કરી, વિચક્ષણતાપૂર્વક તેને પ્રસન્ન રાખી તેમની આજ્ઞામાં રહી સૌંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસ કરી પારંગત થયા છે. જેઓ ઘણા સાધુ તથા ગૃહસ્થાને યથાયેાગ્ય જ્ઞાનના અભ્યાસ કરાવે તેવા સાધુઓને ઉપાધ્યાય કહે છે. પાંચમું પદ સાધુ-સાધ્વી જે અનેક ઉપસર્ગો પૂર્ણ દૃઢતાથી સહન કરી આત્માની સિદ્ધિ કરવા એટલે એકાંત મેાક્ષના હેતુ માટે જ આત્મ સાધના કરે છે તેને સાધુ કહેવાય છે.
આવા મંગલકારી, આત્માને શ્રેયકારી, નવકાર મંત્રનુ સ્મરણ કરો ત્યારે વિચાર કરા કે આ પાંચ-પદમાં મારા નંબર કયારે લાગશે ? અને નથી લાગ્યા તે કેમ નથી લાગ્યા : અનંતકાળથી જીવ સંસારમાં રખડી રહ્યો છે, ભમી રહ્યો છે. જીવને સસારમાં ભમવાનુ` કાઈ કારણ હાય તા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ગયુ* નથી ને સમકિત આવ્યું નથી. ત્યાં સુધી આત્માને સાચી દિશા સુઝતી નથી. મિથ્યાત્વ એ ભયંકર પાપ છે. હિ'સાકિ પાપાથી તા અભવ્યા અને દુર્વ્યા પાછા હઠી શકે છે. અભવ્યા કે દુભવ્યાને માટે દ્રવ્ય ચારિત્રના નિષેધ નથી. એ સરવરતી દીક્ષાને ગ્રહણ કરે અને એનું પાલન પણ એવી રીતે કરે કે ખીજાઓને કદાચ એમ પણ થાય કે આ લાકો ગજબનુ કડક ચારિત્ર પાળે છે. ધેાર સચમ અને ધાર તપ એ અભવ્યા કે દુર્ભાવ્યાને માટે અશકય નથી. પણ આ મિથ્યાત્વ નામના પાપના ત્યાગ તા માત્ર ભવ્ય આત્માએ કરી શકે છે. એટલે નથી તે અભવ્યેા મિથ્યાત્વ નામના પાપને તજી શકતા, નથી તેા દુર્વ્યા તજી શકતા. માત્ર ભવ્યાત્માએ મિથ્યાત્વ નામના પાપને તજીને સમ્યક્ દન રૂપ ધર્મને પામી શકે છે.
મિથ્યાત્વ મૂઢતાને પેદા કરનારુ છે. જ્યારે સમ્યક્ત્વ ધર્મના રસને પેદા કરનારું છે. સમકિતી આત્મા જે કાંઈ થાડા કે વધુ પ્રમાણમાં ધર્મ ને આચરે છે, તે ધર્મ તેના મેાક્ષમાં કારણભૂત બને છે. પાપના સર્વથા ત્યાગ કર્યા વિના સાચા ધર્મમય જીવનને પામી શકાય નહિ. જ્યાં સુધી ધર્મમય જીવન પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી મુકિતની પ્રાપ્તિ અશકય છે. છતાં પણ પાપાને તજવાને અસમર્થ એવા માણસે મિથ્યાત્વને છેડવાના પ્રયત્ન તા અવશ્ય કરવા જોઇ એ. જેમનું મિથ્યાત્વ ગયુ છે ને સમકિત પ્રાપ્ત થયું છે એવા આત્માએ કઢાચ હિંસાદિ પાપાના સર્વથા ત્યાગી ન હાય, તે પણ તે આત્માએ અપુદ્ગલ